Gujarat Vidhva Sahay Yojana

Gujarat Vidhva Sahay Yojana




વિધવા સહાય યોજના સંંપૂર્ણ માહિતી (ડોક્યુમેન્ટ, લાભ, ક્યાં અરજી કરવી) | Gujarat Vidhva Sahay Yojana




વિધવા સહાય યોજના સંંપૂર્ણ માહિતી (ડોક્યુમેન્ટ, લાભ, ક્યાં અરજી કરવી) | Gujarat Vidhva Sahay Yojana





અહીંયાં આપને વિધવા સહાય યોજના અંતર્ગત સંંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમકે વિધવા સહાય માટે કોને-કોને લાભ મળશે, કેટલો લાભ મળશે, ક્યાં અરજી કરવી, ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ.










વિધવા સહાય યોજનાની સંંપૂર્ણ માહિતી | Gujarat Vidhva Sahay Yojana

વિધવા સહાય યોજનાનો કોને લાભ મળે
ઉંમર ૧૮ વર્ષની ઉપરની ઉંમરની વિધવા મહિલા
કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂપિયા ૧,૨૦,૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂપિયા ૧,૫૦,૦૦૦/-


વિધવા સહાય માટે કેટલો લાભ મળે
વિધવા મહિલાને રૂપિયા ૧,૨૫૦/- મળે


વિધવા સહાય યોજના માટે સહાય ક્યાંથી મળે
નજદીક મામલતદાર કચેરીમાં અરજી રજૂ કરવાની હોય છે. (કચેરીમાં અરજી મંજૂર થયેલા લાભાર્થીના WFA એએકાઉન્ટમાં DBT દ્વારા જમા કરવામાં આવે છે)


વિધવા સહાય યોજના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ | Vidhva Sahay Yojana Documents
રેશનકાર્ડની ઝેરોક્ષ
પતિના મૃત્યુનો દાખલો
પતિના મૃત્યુની નોંધણી કરાવેલ ન હોય યોગ્ય રકમના સ્ટેમ્પ પેપર પર નોંધાવેલ સોગંદનામું
વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર
બાળકોના આધાર કાર્ડ
બાળકોના જન્મના દાખલાઓ
૨ પાસપોર્ટ સાઈઝના ફોટા
આધાર કાર્ડની ઝેરોક્ષ
આવકનો દાખલો
ઉંમરનો દાખલો (કોઈપણ એક દાખલાની પ્રમાણિત ઝેરોક્ષ)
શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
જન્મનો દાખલો
ફક્ત સિવિલ હોસ્પિટલ અથવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અથવા નગરપાલિકા સંચાલિત દવાખાના સુપ્રિટેન્ડન્ટનો ઉંમરનો દાખલો
લાભાર્થીએ પુનઃલગ્ન કર્યાં નથી તે માટેનું પ્રમાણપત્ર તેમજ આવકનું પ્રમાણપત્ર (૩ વર્ષે) મામલતદાર કચેરીમાં ફરી રજૂ કરવાનું રહેશે
૧૦ વર્ષથી વધુ સમયથી ગુજરાતમાં વસવાટ કરતા હોય તેના પ્રમાણપત્રની ઝેરોક્ષ
પેઢીનામું (તલાટી-કમ-મંત્રી), આ માહિતી સોગંદનામા માં પણ ઉમેરવી પડશે
લાભ લેનાર લાભાર્થીઓ (ઉંમર ૧૮ થી ૪૦ વર્ષ) કૌશલ્યવર્ધક તાલીમ ૨ વર્ષની અંદર મેળવી લેવી અને તેનું પ્રમાણપત્ર મામલતદાર કચેરીએ જમા કરવાનું રહેશે
પેન્શન મંજૂર થયા બાદ નજદીક વિસ્તારની પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી, પાસબુકની ઝેરોક્ષ અરજી સાથે મામલતદાર કચેરીએ લેખિતમાં આપવાની રહેશે

Post a Comment

Previous Post Next Post