Download Diwali Video Status – Deepavali Status Songs 2023
Are You Searching for Happy New Year Quotes in Gujarati। શું તમે નવા વર્ષની હાર્દિક શુભકામના પાઠવવા માંગો છો? તો તમારા માટે અહીં આ પોસ્ટમાં હેપ્પી નૂતન વર્ષા અભિનંદન 2024 શુભેચ્છા તથા નૂતન વર્ષા અભિનંદન શુભેચ્છા સંદેશ જણાવવામાં આવ્યો છે તો અંત સુધી વાંચવા વિનંતી.
નવા વર્ષની હાર્દિક શુભકામના : તમારા માટે નવા વર્ષની હાર્દિક શુભકામના પાઠવવા માટે Whatsapp Status, Quotes, Wishes etc, આ પોસ્ટ માં આપ્યું છે. તમે Wish You Happy New Year In Gujarati મેસેજ તમારા સોશિયલ મીડિયા અને મિત્રો સાથે શેર કરીને તેમની નૂતન વર્ષા અભિનંદનનીની હાર્દિક શુભકામના ગુજરાતી આપી શકો છો.
Happy New Year Wishes in Gujarati : Happy New Year ની આ પોસ્ટ તમને શુભેચ્છા સંદેશાઓ મોકલવામાં મદદ રૂપ થશે. Here we are providing Happy New Year Wishes. Happy New Year Gujarati, Happy New Year Messages, Happy New Year Quotes, Happy New Year Greetings and Happy New Year Images.
About of Happy New Year | નવા વર્ષનું મહત્વ
દા.ત. તમારું નામ Nirali Patel છે તો નીચે આપેલી લિંક ખોલો અને ત્યાં બોક્સ માં નામ લખી GO બટન પર ક્લિક કરો
ત્યાંર બાદ નીચે આપેલ WhatsApp બટન પર ક્લિક કરી નવા વર્ષ નો સંદેશો શેર કરો એટલે તમારુ નામનું કાર્ડ બની જશે.
આજકલ આ રીતે સંદેશો પાઠવાની રીત ખુબ જ ટ્રેન્ડ માં છે તો તમે પણ એક વાર ટ્રાય કરો. સામે વાળા વ્યક્તિ ને મજા આવશે.
વિશ કરો, ખુશ કરો.
ગુજરાતી માં નવા વર્ષની શુભકામના પાઠવો
આજકલ આ રીતે સંદેશો પાઠવાની રીત ખુબ જ ટ્રેન્ડ માં છે તો તમે પણ એક વાર ટ્રાય કરો. સામે વાળા વ્યક્તિ ને મજા આવશે.
વિશ કરો, ખુશ કરો.
ગુજરાતી માં નવા વર્ષની શુભકામના પાઠવો
શું તમે નવા વર્ષની શુભકામના પાઠવો શોધી રહ્યાં છો? તમારા માટે નવા વર્ષની શુભકામના પાઠવો પાઠવવા માટે Whatsapp Status, Quotes, Wishes etc, આ પોસ્ટ માં આપ્યું છે. તમે Wish You Happy New Year મેસેજ તમારા સોશિયલ મીડિયા અને મિત્રો સાથે શેર કરીને તેમની ગુજરાતી માં નવા વર્ષની શુભકામના પાઠવો આપી શકો છો.
नया साल की शुभकामनाएं हिंदी में
क्या आप हैप्पी नया साल ढूंढ रहे हैं? आपको नया साल की शुभकामना देने के लिए इस पोस्ट में व्हाट्सएप स्टेटस, कोट्स, शुभकामनाएं आदि दी गई हैं। आप अपने सोशल मीडिया और दोस्तों को हिंदी में नया साल की शुभकामना देने के लिए विश यू हैप्पी नया साल संदेश साझा कर सकते हैं।
Wish You Happy New Year
Are you looking for Happy Happy New Year quotes? Whatsapp Status, Quotes, Wishes etc are given in this post to wish you Happy New Year. You can share Wish You Happy New Year message with your social media and friends to wish Happy New Year.
આ પણ વાંચો,
🙏
આ નવું વર્ષ આપના માટે ખુશીઓ ભર્યું રહે,
આપના સહ પરિવાર માં સુખ શાંતિ બની રહે.
HAPPY NEW YEAR
મારા અને મારા પરિવાર તરફ થી તમને અને તમારા પરિવાર ને…
👏👏 નૂતન વર્ષા અભિનંદન
Wish You Happy New Year 2024 । નવા વર્ષની હાર્દિક શુભકામના 2024
રાતો અંધારી હશે પણ દિવસો ઉજ્જવળ હશે,
તમારું જીવન હંમેશા ઉજ્જવળ રહે એવી શુભેચ્છાઓ.🌸 નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ 🌸
વીતી ગઈ દિવાળી લો આવ્યું પાછું નવું વર્ષ,
નવા ઉમંગો ને નવલા સ્વપ્નો કાજે કરીયે ઉત્કર્ષ,
ન ભૂલીએ જુના સબંધો એ તો હો જાણે વટવૃક્ષ,
જુના એવાજ ઘટદાર એને છાંયડે શાતાનો સ્પર્શ.આપને તથા આપના પરિવારને નૂતન વર્ષા ભિનંદન 🙏
નવુ વર્ષ આપના અને આપના પરિવાર માટે
સુખદાયી, સ્વાસ્થ્યપ્રદ, આનંદમય અને
વિકાસશીલ નીવડે તેવી શુભકામના 🙏
નવા વર્ષમાં તમારા વિચારો પોઝિટિવ અને
તમે પોતે નેગેટીવ રહો એવી ભગવાનને પ્રાર્થના!🌹 નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ 🌹
આ પણ વાંચો,
નવુ વરસ બસ આમ જ છલકે.
નૂતન વર્ષા અભિનંદન
નવુ વર્ષ આપને અને આપના પરિવારને સુખ સમૃદ્ધિ આપે એવી શુભકામનાઓ.😍
🙏 જય શ્રી રામ 🙏🏼
🙏 જય માઁ ઉમિયા 🙏🏼
🙏 હર હર મહાદેવ 🙏🏼
સાલ મુબારક! મને આશા છે કે
2024 માં તમારા બધા સપના સાકાર થશે
મારા તરફથી તમને અને તમારા પરિવાર ને
સાલ મુબારક💐
ઈશ્વર આપને અને આપના પરિવારને
સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને તંદુરસ્તી
અર્પે, નૂતન વર્ષ નિમિતે એ જ શુભકામના…💐 નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ 💐
આ પણ વાંચો,
એટલા સફળ થાવ.
😜Happy New Year😜
આજથી શરૂ થતું નવું વર્ષ.
આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને
તંદુરસ્તી લઈને આવે એવી મારા અને
મારા પરીવાર વતી ઈશ્વર ને પ્રાર્થના
🙏 નૂતન વર્ષાભિનંદન 🙏
નવુ વર્ષ આપના અને આપના પરિવાર માટે
સુખદાયી, સ્વાસ્થ્યપ્રદ, આનંદમય અને
વિકાસશીલ નીવડે તેવી શુભકામના. 🙏
આજથી શરુ થતું આ નવું વર્ષ આપ અને
આપના પરિવાર માટે સુખ, સમૃદ્ધિ, શાંતિ
અને સ્વાસ્થ્ય પ્રદાન કરનારું બની રહે એવી શુભકામના!!
નવા વર્ષની શુભકામનાઓ…🎉🎉 હેપી ન્યૂ યર!! 🎉🎉
Happy New Year Quotes in English
Wishing you a Happy New Year with the hope that you will have many blessings in the year to come.
Let us look back at the past year with the warmest of memories. Happy New Year.
Wishing every day of the new year to be filled with success, happiness, and prosperity for you. Happy New Year.
Another year has passed, another year has come. I wish for you that, with every year, you achieve all of your dreams. May God pour love and care on you. Happy New Year.
As we step into another year I’d like to thank you for lifting me up every time when I am down and encouraging me to move forward. Have a beautiful year!
Families are like fudge—mostly sweet with a few nuts. Happy New Year.
Wishing you 12 months of success, 52 weeks of laughter, 365 days of fun, 8,760 hours of joy, 525,600 minutes of good luck, and 31,536,000 seconds of happiness.
Tomorrow, is the first blank page of a 365-page book. Write a good one. Happy New Year.
આ પણ વાંચો,
DOWNLOAD HAPPY DIWLAI VIDEO STATUS APP
1 Download Photo Frame Click Here
2 Download Photo Frame Click Here
Post a Comment