નોંધ: હિન્દી માધ્યમમાં સ્કૂલ ઓફ એક્સેલન્સ શાળાઓમાં એક પણ જગ્યા ખાલી ન હોય માટે હિન્દી માધ્યમની પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ કરેલ નથી.
Languages available :
With Read Along, children can read a variety of fun and engaging stories in different languages including:
• English
• Hindi (हिंदी)
• Bangla (বাংলা)
• Urdu (اردو)
• Telugu (తెలుగు)
• Marathi (मराठी)
• Tamil (தமிழ்)
• Spanish (Español)
• Portuguese (Português)
અગત્યના સમાચાર
જ્ઞાન સહાયક માધ્યમિક અને પ્રાથમિકની કામચલાઉ મેરીટ યાદી-2 (PML-2) તા.13/10/2023 ને શુક્રવારના રોજ સવારે 09:00 કલાકે જાહેર કરવામાં આવશે. જે જ્ઞાન સહાયક ભરતીના પોર્ટલ https://t.ly/XR9mg પર જોઈ શકાશે.
જ્ઞાન સહાયક (માધ્યમિક) માટે શાળા પસંદગીની પ્રક્રિયા (Choice Filling) તા.13/10/2023 ને શુક્રવારના રોજ બપોરે 2:00 કલાકથી શરુ કરવામાં આવે છે. જે તા.15/10/2023 ને રવિવાર રાત્રે 23:59 કલાક સુધી જ્ઞાન સહાયક (માધ્યમિક) ભરતીના પોર્ટલ https://t.ly/XR9mg પર જઇ કરી શકાશે. જ્ઞાન સહાયક (માધ્યમિક) માટે શાળા પસંદગીની પ્રક્રિયા માટેની આવશ્યક માર્ગદર્શક સૂચનાઓ પોર્ટલ પર મુકવામાં આવેલ છે. તમામ ઉમેદવારો આ સુચનાનો વિગતે અભ્યાસ કરી શાળા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરે તે સુનિશ્ચિત કરશો.
With just 10 minutes of fun & practice every day, inspire your child to become a reading star for life!
Post a Comment