Gujarat Public Holiday List 2023

Gujarat Public Holiday List 2023

 

 

ગુજરાત જાહેર રજા લિસ્ટ 2023


ગુજરાત જાહેર રજા લિસ્ટ 2023


ગુજરાત જાહેર રજા લિસ્ટ 2023 : ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023 : 2022 વર્ષ પૂરું થતા જ 2023 આવી જાય ત્યારે દરેક ક્ષેત્રનાં લોકો સૌપ્રથમ જાહેર રજાઓ કેટલી મળશે તે ચકાસણી કરી લેય છે. એટલા માટે થઈ અહીં 2023 માં આવતા તમામ તહેવારો ને ધ્યાનમાં રાખી ને ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ.

મરજિયાત રજાઓ અને બેંક માટે રજાઓ નું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં આપેલ જાહેર રજાઓ 2023 ની યાદી pdf ફાઈલમાં આપવામાં આવી છે.

ગુજરાત સરકારની જાહેર રજા લિસ્ટ 2023

  • 📌 સામાન્ય રજા
  • 📌 મરજિયાત રજા
  • 📌 બેંક રજા

ગુજરાત સરકારની મરજિયાત રજા લિસ્ટ 2023

જાહેર રજાઓ નું લિસ્ટ ડાઉનલોડ કરવા નીચે અલગ અલગ ક્ષેત્રો ની અલગ અલગ pdf ફાઈલ આપવામાં આવેલ છે. બ્લુ ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરી રજાઓ નું લિસ્ટ ડાઉનલોડ કરી શકશો.

જો વાત કરીએ આ રજાઓની તો 26મી જાન્યુઆરી, મહાશિવરાત્રિ, હોળી, ગુડ ફ્રાઈડે, ચેટીચંદ, બાબાસાહેબ આંબેડકર જયંતી, રામનવમી, , ઈદ, બકરી ઈદ, પતેતી, મહોરમ, જન્માષ્ટમી, સંવત્સરી, મહાત્મા ગાંધી જયંતી, દશેરા, ઈદ, દિવાળી, નવુ વર્ષ, ભાઈબીજ, ગુરુનાનક જયંતી, ક્રિસમસ તહેવારની રજા મળશે.

ગુજરાત જાહેર રજા લિસ્ટ 2023

જાહેર રજાઓ નું લિસ્ટ ડાઉનલોડ કરવા નીચે અલગ અલગ ક્ષેત્રો ની અલગ અલગ pdf ફાઈલ આપવામાં આવેલ છે. બ્લુ ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરી રજાઓ નું લિસ્ટ ડાઉનલોડ કરી શકશો.

Important Link

ગુજરાત જાહેર રજા લિસ્ટ ચેક કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત જાહેર રજા લિસ્ટ 2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Post a Comment

Previous Post Next Post