Train Horn: તમને ટ્રેનના હોર્ન વિશે કોઈ માહિતી છે ? ટ્રેનમાં 11 પ્રકારના હોર્ન હોય છે. તે કેવા સંકેતો આપે છે તે વિશે જાણી

Train Horn: તમને ટ્રેનના હોર્ન વિશે કોઈ માહિતી છે ? ટ્રેનમાં 11 પ્રકારના હોર્ન હોય છે. તે કેવા સંકેતો આપે છે તે વિશે જાણી

 

Train Horn: તમને ટ્રેનના હોર્ન વિશે કોઈ માહિતી છે ? ટ્રેનમાં 11 પ્રકારના હોર્ન હોય છે. તે કેવા સંકેતો આપે છે તે વિશે જાણી





Train Horn : આપના દેશનું રેલવે નેટવર્ક ઘણું મોટું છે. દરરોજ એમાં હજારો લોકો મુસાફરી કરતા હોય છે. અને ટ્રેનમાં કેટેગરી પ્રમાણે સુવિધા મળે છે. દરરોજ લોકો અપડાઉન પણ કરતા હોય છે. પણ લોકો ટ્રેનમાં સફર કરતી વખતે ટ્રેન હોર્ન તો સાંભળતા જ હોય છે. પરંતુ તમને ટ્રેન હોર્ન વિશે માહિતી છે. આજે આપને જાણીએ ટ્રેન ના 11 પ્રકારના હોર્ન વિશે માહિતી

ટ્રેન હોર્ન નો ઉપયોગ.

ટ્રેન હોર્ન મુસાફરી દરમિયાન બધાએ સાંભળ્યું જ હશે. ટ્રેન નું હોર્ન એક શક્તિશાળી એર હોર્ન હોય છે. તે રેલ્વે ગાર્ડ, સ્ટાફ, મુસાફરો અને રેલવે પટ્ટી પર ક્રોસ કરતા લોકો બધાના માટે સંભળાઈ શકાય તેવી ચેતવણી આપતું ઉપકરણ તરીકે કાર્ય કરે છે. તે માત્ર ટ્રેનના આવવા માટે કે ઉપડવા માટે સંદેશો આપતું નથી, પરંતુ દરેક હોર્ન અને તેની અવધિ પાછળ એક અલગ અર્થ અથવા કારણ હોય છે. ભયના સંકેતોથી લઈને લેન બદલવા સુધીની દરેક સ્થિતિ માટે હોર્ન નો આવાજ અલગ પ્રકારનો હોય છે. ભારતીય રેલવે દ્વારા વગાડવામાં આવતા 11 પ્રકારના હોર્ન શું છે અને તેનો અર્થ શું છે તેના વિશે જાણીશું.

ટ્રેનના 11 પ્રકારના હોર્ન અને સવિસ્તાર માહિતી
1) ટૂંકો હોર્ન : 

ટ્રેનમાં Motorman આગળની મુસાફરી માટે ઉપડે તે પહેલા ટ્રેનને ધોવા અને સફાઈ માટે યાર્ડમાં લઈ જવું આ સંકેત ટૂંકો હોર્ન આપે છે. 

2) બે ટુકા હોર્ન : 

જો ટ્રેનમાં Motorman બે ટૂંકા હોર્ન વગાડે છે, તો તે ગાર્ડને ટ્રેન શરૂ કરવા માટે રેલવે સિગ્નલની સૂચના આપવા માટે કહે છે.

3) ત્રણ ટૂંકા હોર્ન : 

ત્રણ ટૂંકા હોર્ન જે જોવા માટે ખૂબ જ દુર્લભ છે, તે સંકેત આપે છે કે Motorman ને મોટર પરનું નો કાબુ ગુમાવ્યો છે આ રક્ષક માટે તરત જ વેક્યુમ બ્રેક ખેંચવાનો સંકેત દર્શાવે છે.


4) ચાર નાના હોર્ન : 

જો કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ હોય તો Motorman તે સંકેત માટે ચાર નાના હોર્ન નો ઉપયોગ હોર્ન વગાડીને કરે છે. આનો અર્થ એ પણ છે કે ટ્રેન આગળ વધશે નહીં.

5) સતત હોર્ન :

પ્રવાસીઓને ચેતાઓની આપવા માટે સતત હોર્ન વગાડવા માં ઉપયોગ થાય છે. આ સંકેત આપે છે કે, ટ્રેન સ્ટોપ વગર સ્ટેશનો પરથી પ્રસાર થશે.

6) એક લાંબુ હોર્ન અને એક શોર્ટ હોર્ન :

જો Motorman બે લાંબા અને બે ટુકા હોર્ન વગાડતા હોય તો તે સંકેત આપે છે કે, તે ગાર્ડને એન્જિન પર નિયંત્રણ લેવા માટે સંકેત આપે છે.

7) બે લાંબા બે ટૂંકા હોર્ન :

જો Motorman બે લાંબા અને બે ટૂંકા હોર્ન વગાડતા હોય, તો તે સંકેત આપે છે કે તે ગાર્ડને એન્જિન પર નિયંત્રણ લેવા માટે સંકેત આપે છે.

8) બે સ્ટોપવાળા બે હોર્ન :

જે વખતે ટ્રેન રેલવે ક્રોસિંગ પરથી પ્રસાર થવાની હોય, તે વખતે આ સિગ્નલ નો ઉપયોગ રાહ દર્દીઓને તેના વિશે ચેતાઓની આપવા માટે થાય છે.

9) બે લાંબા અને બે ટૂંકા હોર્ન :

જે વખતે Motorman ટ્રેનનો ટ્રેક બદલવાનો હોય તે વખતે આ હોલ વગાડવામાં આવે છે.

10) બે ટૂંકા અને બે લાંબા હોર્ન :

આ હોર્ન બે શક્યતાઓ દર્શાવે છે, જેમાં પ્રવાસીએ સાંકળ ખેંચી છે અથવા તો ગાર્ડ વેક્યુન બ્રેક ખેંચી હોય છે ત્યારે


11) છ વખત ટૂંકા હોર્ન :

આ છ વખત ટૂંકાહોરના એ કોઈ સુકત સંકેત નથી કારણકે તેનો અર્થ એ છે કે ટ્રેન ખતરનાક સ્થિતિમાં ફસાય છે.

Post a Comment

Previous Post Next Post