Luminous Solar Solution: વીજળી વગર ચાલુ રહેશે લાઇટ પંખા, જોઈએ નીચે મુજબ કેવી રીતે ચાલે લાઇટ પંખા

Luminous Solar Solution: વીજળી વગર ચાલુ રહેશે લાઇટ પંખા, જોઈએ નીચે મુજબ કેવી રીતે ચાલે લાઇટ પંખા

 

Luminous Solar Solution: વીજળી વગર ચાલુ રહેશે લાઇટ પંખા, જોઈએ નીચે મુજબ કેવી રીતે ચાલે લાઇટ પંખા



Luminous Solar Solution: વીજળી વગર ચાલુ રહેશે લાઇટ પંખા: હાલમાં તો ઉનાળાની રૂતુ ચાલી રહી છે. ત્યારે લોકો પંખા, AC, લાઇટ વગેરેનો વધુ પડતો ઉપયોગ કરે છે. જેના લીધે ઇલેક્ટ્રીસિટી વારંવાર કટ થતી હોય છે. અને લોકોના જરૂરી કામકાજ અટકી પડે છે. તથા ગરમી પણ સહન કરવી પડે છે. ત્યારે અમે આ પોસ્ટ માં Luminous Solar Solution વિશે જણાવવા જય રહ્યા છીએ. જે તમને લાઇટ ના હોય તો પણ પંખા ચાલુ રહી શકે છે. તો ચાલો જોઈએ Luminous Solar Solution વિશે નીચે મુજબ.


Luminous Solar Solution

Luminous Solar Solution વિશે

ભારતના મોટાભાગના વિસ્તારોમાં આકરી ગરમી પડી રહી છે, એસી-કૂલર-પંખા વધુ સમય સુધી સતત ચાલતા રહે છે. જેના કારણે વીજ વપરાશ પણ વધે છે. ઘણી જગ્યાએ લોડ વધવાને કારણે પાવર કટ પણ કરવામાં આવે છે. તેથી જ લોકો ઇન્વર્ટરનો સહારો લે છે. આવો જ એક ઉપાય અમે તમને જણાવીશું. જે લાઇટ વગર પણ પંખા ચાલુ રહી શકશે.


Luminous Solar Solution બેનિફિટ

Luminous Solar Solution સિસ્ટમનો ફાયદો એ છે કે એકવાર પેનલ્સ ઇન્સ્ટોલ થઈ ગયા પછી, તે લાઇટ ન હોવા છતાં પણ બેટરી ચાર્જ કરે છે. આની મદદથી, તમે સાવ ઝીરો ખર્ચમાં ઘરમાં ઘણા ઇલેક્ટ્રીક ઉપકરણોનો ઉપયોગ કરી શકો છો. જો કે, તે મોટે ભાગે સૂર્યપ્રકાશવાળી જગ્યાઓ અને પાવર કટની સ્થિતિમાં વધુ સારી ગણી શકાય છે.

Luminous Solar Solution ની કિંમત

જો આ સોલર ની કીંમતની વાત કરીએ તો ઘર, ઓફિસ અને દુકાનો માટે લ્યુમિનસ સોલર સોલ્યુશન ઓનલાઈન પર હાલ રૂ. 30,082માં વેચાઈ રહ્યું છે. આ એક ઇન્વર્ટર સોલ્યુશન છે, જેનો ઉપયોગ ઘર, દુકાન અથવા ઓફિસ માટે કરી શકાય છે.

બેટરી વિશે

આ કોમ્બો પેકમાં કરીદ કરતાંને એક NXG+ 11 હાઇબ્રિડ ઇન્વર્ટર, એક LPT12150H 150Ah ટોલ ટ્યુબ્યુલર Solar inverter battery અને એક પોલીક્રિસ્ટલાઇન 165W સોલર પેનલ મળશે. જો કે, વધારે સારા ઉપયોગ માટે તમારે વધુ સોલર પેનલ્સ અને બેટરીની જરૂર પડશે, જે તમે અલગથી ખરીદી કરી શકો છો.

ઉપયોગની રીત

આ કોમ્બો ઇન્સ્ટોલ કર્યા પછી, તમને આવી જગ્યાએ લાંબા સમય સુધી પાવર સપ્લાય ન મળે અથવા જો સંપૂર્ણ પુરવઠો ન હોય તો પણ, તમે વીજળીનો ઉપયોગ કરી શકશો. કારણ કે જ્યાં સુધી સૂર્યપ્રકાશ હોય ત્યાં સુધી તમને આના દ્વારા સીધો પુરવઠો મળશે અને પછી પણ તે બેકઅપ તરીકે સપ્લાય ચાલુ રાખશે.

કઈ રીતે કામ કરે છે

તમને આ કોમ્બોમાં Hybrid inverter મળી રહ્યું છે જે પાવર સપ્લાય સાથે પણ કામ કરશે. આ પ્રક્રિયામાં, સોલાર પેનલ ડીસી કરંટ જનરેટ કરે છે અને ઇન્વર્ટર ઘરને પાવર સપ્લાય કરવા માટે તેને એસી કરંટમાં રૂપાંતરિત કરે છે. ઉપરાંત, જ્યારે ઘરમાં ઓછી જરૂરિયાત હોય ત્યારે તે બેટરીને ચાર્જ કરે છે, જે પાછળથી કામમાં આવે છે.

અગત્યની લિન્ક

વોટ્સઅપ ગ્રૂપમાં જોડાવવા માટેઅહિ કલીક કરો
હોમ પેજઅહિ કલીક કરો

 

આ સોલર સિસ્ટમની કિંમત કેટલી છે ?

30082

Post a Comment

Previous Post Next Post