Biparjoy Cyclone Updates: દ્વારકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદનો ભયાનક વિડીયો, સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ
Unmatched Satellite & Doppler Radar Coverage
Windy harnesses the power of global satellite composites from renowned sources like NOAA, EUMETSAT, and Himawari. This integration ensures that you receive high-quality satellite imagery, offering a comprehensive view of weather patterns across the globe. Additionally, Windy’s Doppler radar covers extensive areas in Europe, America, Asia, and Australia, enhancing its capability as a storm tracker and providing crucial insights for weather-dependent activities.
Biparjoy Cyclone Updates : ચક્રવાત ને લઈ દરેક જિલ્લામાં કંઈક ને કંઈક અસર જોવા મળી રહી છે દરેક વ્યક્તિ આ જોઈએ સાયક્લોન ને અસર ને લઇ ચિંતાથી વ્યાકુળ થઈ ગયો છે દરિયા કિનારે ના જિલ્લાઓમાં ભારે પરિસ્થિતિ જોવા મળી રહી છે બિપરજોયે પ્રદેશના અનેક શહેરો અને જિલ્લાઓ પર તેની અસર છોડી છે. દરેક વિસ્તારોમાં જોરદાર પવન અને વરસાદ નોંધાયો છે, આ પરિસ્થિતિ ઉપરાંત વીજળીના કડાકા-ભડાકાનો અનુભવ થયો છે.
Biparjoy Cyclone Updates
ગુજરાતમાં તોફાન વધુને વધુ સ્પીડથી આગળ વધી રહ્યું છે 15 જૂન સાંજે આ તોફાન લગભગ તેની ટોચની સ્પીડે પહોંચશે જે સ્પીડ 145 માનવામાં આવી રહી છે. તારીખ 15 જૂન ના દિવસે ગુજરાતમાં ભારે થઈ ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે
ભારતીય હવામાન વિભાગ (IMD) એ અહેવાલ આપ્યો છે કે ચક્રવાત હાલમાં 5 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને તે જાખોઉ બંદરના પશ્ચિમ-ઉત્તરપશ્ચિમમાં આશરે 210 કિમી દૂર સ્થિત છે..
દ્વારકા થી એક વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયા પર જેમાં ચક્રવતની ભારે અસર વર્તાઈ રહી છે અને આ વિડીયો પરથી પર જોઈ વાવાઝોડું કેટલી સ્પીડમાં આવી રહ્યું છે તે તે જાણી શકાય છે જુઓ આ નીચે આપેલ વિડિયો
Post a Comment