Portable Cooler: 2000 થી ઓછી કિંમતમા મળે છે આ Mini AC, મળશે શીમલા જેવી ઠંડી હવા Free

Portable Cooler: 2000 થી ઓછી કિંમતમા મળે છે આ Mini AC, મળશે શીમલા જેવી ઠંડી હવા Free

 

Portable Cooler: 2000 થી ઓછી કિંમતમા મળે છે આ Mini AC, મળશે શીમલા જેવી ઠંડી હવા Free


Portable Cooler: Mini AC:Cooling Gadget: Best Cooler: Cheap Cooler: સસ્તુ કુલર : હાલ ઉનાળો તેની પરાકાષ્ઠાએ રંગ બતાવી રહ્યો છે. કાળઝાળ ગરમી અને લૂ મા લોકો શેકાઇ રહ્યા છે. તેમા પણ બપોરે લોકો ને ઘરની બહાર નીકળવાનુ મન થતુ નથી અને એસી, કૂલર જેવા કૂલીંગ ગેજેટ ચાલુ કરી ઘરમા ઠંડી હવા ખાવનુ લોકો વધુ પસંદ કરે છે. એવામા જેમની પાસે એસી અથવા મોંઘા કુલર છે તે ઠંડી હવાનો આનંદ માણે છે પરંતુ જેમનુ બજેટ ઓછુ છે તેવા સામાન્ય લોકો ને ગરમીમા શેકાવુ પડતુ હોય છે. આવામા માર્કેટમા ઘણા એવા સસ્તા કુલીંગ ગેજેટ આવે છે જે ખૂબ જ સારી ઠંડી હવા આપી રહ્યા છે. આજે આપણે આવા Portable Cooler કુલીંગ ગેજેટની માહિતી મેળૅવીશુ.


Portable Cooler

ગરમીથી બચવા માટે લોકો એરકંડીશનર (AC) ખરીદવાની સૌથી પહેલા પસંદ કરતા હોય છે. પરંતુ તેના માટે તમારે વધુ પૈસા ખર્ચવાની તૈયારી રાખવી પડે છે. જો તમારી 25 થી 50 હજાર ખર્ચવાની તૈયારી હોય તો તમે સારૂ એસી ખરીદી શકો છો, અને એસી ખરીદયા પછી લાઇટ બીલ પણ વધુ આવે છે. જો તમારુ બજેટ ઓછુ છે અને સસ્તુ AC જેવી ઠંડક આપતા કુલીંગ ગેજેટ ખરીદવાનું વિચારી રહ્યાં હોય તો અમે તમને એક સરસ Portable Cooler વિશે જણાવીશું જે સરસ ઠંડી હવા આપશે. ઉપરાંત મજાની વાત એ છે કે આ પોર્ટેબલ મિની કૂલર ACને તમે ગમે ત્યાં આરામથી બીજી જગ્યાએ હેરફેર કરી શકાય છે.

Cooling Gadget

હાલ ઉનાળામા કાળઝાળ ગરમી કાળો કહેર વર્તાવી રહિ છે. તાપમાન નો પારો ઝડપથી ઉંચો જઇ રહ્યો છે. જેનાથી લોકો થોડા સમય માટે પણ પંખા, કૂલર કે AC ની ઠંડી હવા વગર રહિ શકતા નથી. ગરમીમાં ઠંડી હવા મેળવવાની સૌથી પ્રથમ રીત છે એસી. ગરમી વધતા જ ફરી એકવાર AC અને કૂલર જેવા કુલીંગ ગેજેટની માંગ વધી જાય છે અને લોકો તાત્કાલીક આવા કુલીંગ ગેજેટ ખરીદવા માટે ઈલેક્ટ્રોનીક શો રૂમ મા દોડી જતાહોય છે અથવા ઓંલાઐન શોપીંગ પ્લેટફોર્મ પર સર્ચ કરી કુલીંગ ગેજેટ ખરીદતા હોય છે.

માર્કેટમાં હાલ મોંઘાદાટ કૂલર અને AC મળી રહ્યા છે, જે તમને ગરમીમાં ઠંડક આપે છે. પરંતુ આજે અમે તમને એક એવા મિની કૂલર વિશે માહિતી આપશુ જે ઠંડી હવા તો આપે જ છે પરંતુ સાથે જ તેની કિંમત પણ તમામ લોકોને પરવડે તેવી છે. તમે તેને Mini AC પણ કહી શકો છો.

તમે ગરમીથી બચવા માટે એર કંડિશનર વસાવી શકો છો, પરંતુ આ માટે તમારે વધુ પૈસા ખર્ચવાની તૈયારી રાખવી પડે છે. જો તમારું બજેટ ઓછું હોય અને તમારી પાસે AC ખરીદવાનુ બજેટ નથી તો અમે તમને એક એવા Cooling Gadget (Mini AC) વિશે માહિતી આપશુ જે તમને ACની જેમ જ ઠંડી ઠંડી હવા આપશે. આ મિની એસી કૂલરની ડીમાન્ડ હાલ બજારમાં ઝડપથી વધી રહી છે.

ક્યાથી ખરીદશો Mini AC

આવા સસ્તા કુલર હાલ ઘણી જાતના ઉપલબ્ધ છે. Best Cooler ખરીદવા માટે તમે તમારા શહેરના ઈલેકટ્રોનીકસ શો રૂમ માથી જોઇને ચેક કરીને ખરીદી શકો છો. આ ઉપરાંત વિવિધ ઓનલાઇન શોપીંગ વેબસાઈટ પરથી પણ આ Mini AC ખરીદી શકો છો

તમે આ Cooling Gadget મિની એસી કૂલર ઈ-કોમર્સ વેબસાઈટ જેવી કે Amazon અને Flipkart પરથી ઓનલાઇન સસ્તામા ખરીદી શકો છો. તમને આ મિની કૂલર 1000 થી 3000 રૂપિયાની વચ્ચે વિવિધ ફીચર વાળા સરળતાથી મળી જશે. અત્યારે ઓનલાઇન શોપીંગ વેબસાઇટ પર ઘણી ડિસ્કાઉન્ટ ઓફરો પણ ચાલી રહી છે, જેના પછી તમે 1600 થી 1800 રૂપિયાની વચ્ચે પણ મિની એસી (Mini AC) ખરીદી શકો છો.

Cheap Cooler

આ મિની કુલરની મોટી ખાસિયત એ છે કે તેમા પાણી ભરવાનો પણ વિકલ્પ છે. જેનાથી વધુ ઠંડી હવા મળશે. તમને જણાવી દઈએ કે ગરમીથી બચવા માટે તમે પોર્ટેબલ કૂલર પણ ખરીદી શકો છો. આ Mini AC ની સાઇઝ મા એટલુ નાનુ હોય છે કે તમે તેને સ્ટડી ટેબલ પર પણ સરળતાથી ગોઠવી શકો છો. જો તમે સ્ટુડન્ટ છો તો આ તમારા માટે આ ગેજેટ બેસ્ટ અભ્યાસ કરતી વખતે ઠંડી હવ મેળવવા માટે બેસ્ટ રહેશે. આ મિની કૂલર્સમાં 500 મિલી સુધી પાણી ભરી શકાય એવડી ટેંક હોય છે, જેના કારણે તે ખૂબ જ ઠંડી હવા મળે છે. આમાં તમને ઓન ઓફ માટે પાવર બટન પણ આપવામાં આવ્યું હોય છે. તેને પાવર આપવા માટે તમને બોક્સમાં USB કેબલ લગાવવાની સુવિધા હોય છે.

Portable Cooler Price

આ મિની કૂલર ના ફીચરની વાત કરીએ તો હવાને કંટ્રોલ કરવા માટે, તમને તેમાં એક બટન પણ આપવામાં આવે છે, જેથી તમે તેની સ્પીડ વધારે ઓછી કરી શકો. તેની સૌથી મહત્વની વાત એ છે કે મીની કુલરની નાની કોમ્પેક્ટ સાઈઝ હોવા છતાં પણ તે ખૂબ જ સારી ઠંડી હવા આપે છે. તમે જાણે શીમલામા બેઠા હોય તેવુ લાગશે.

આ કુલીંગ ગેજેટની સૌથી મોટી સુવિધા એ છે કે જો તમે ટ્રાવેલીંગ કરી રહ્યાં છો તો પણ તમે તેને સરળતાથી સાથે લઈ જઈ શકાય છે અને પાવર બેંક વડે ચલાવી શકાય છે. અને ગરમી લાગશે નહિ.

હાલ ખૂબ જ ગરમી પડતી હોવાથી લોકો ગરમી થી રાહત મેળવવા અવનવા કુલીંગ ગેજેટ નો ઉપયોગ કરી રહ્યા છે.


પોર્ટેબલ મીની કુલર ફીચરઅહિં ક્લીક કરો
 

FaQ’s

પોર્ટેબલ મીની કુલર ક્યાથી ખરીદશો ?

તમારા શહેરમા કોઇ શો રૂમ પરથી અથવા ઓનલાઇન શોપીંગ પ્લેટફોર્મ પરથી ખરીદી શકાય છે.

Cooling Gadget પોર્ટેબલ મીની કુલર ની કિંમત શું છે ?

ઓનલાઇન શોપીંગ પ્લેટફોર્મ પર રૂ. 1000 થી 3000 સુધી

Post a Comment

Previous Post Next Post