Section 3R-A of the Gujarat Stamp Act, 1958 / જંત્રી બમણો ભાવ વધારો લેટેસ્ટ પરિપત્ર

Section 3R-A of the Gujarat Stamp Act, 1958 / જંત્રી બમણો ભાવ વધારો લેટેસ્ટ પરિપત્ર


*જંત્રી બમણો ભાવ વધારો લેટેસ્ટ પરિપત્ર 04-02-2023*



Section 3R-A of the Gujarat Stamp Act, 1958




Section 3R-A of the Gujarat Stamp Act, 1958




પ્રસ્તાવના





ગુજરાત રાજયમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ ૩ર-કના અસરકારક અમલ માટે રાજય સરકાર ધ્વારા સમગ્ર રાજયની જમીનો સ્થાવર મિલકતોની બજારકીંમત નકકી કરવા માટેની ગાઈડ લાઇન વેલ્યુ (જંત્રી) સમાંતરે નકકી કરવામાં આવે છે. હાલમાં રાજયમાં આ વિભાગના ઉપર સંદર્ભ (૧) માં જણાવેલ તા.૧૮/૦૪/૨૦૧૧ ના ઠરાવથી જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ )-૨૦૧૧ ના ભાવો તા.૧૮/૦૪/૨૦૧૧ થી અમલમાં મુકવામાં આવેલ છે. સદર ભાવ છેલ્લા ૧૨ વર્ષથી અમલમાં છે. રાજયમાં થતા ઝડપી વિકાસ અને ઔધોગિક, શહેરી અને ગ્રામ્ય વિકાસ અને આર્થિક પ્રવૃતિઓને લીધે બદલાતી પરિસ્થિતી ધ્યાને લેતાં રાજયમાં આ ભાવમાં વધારો થવા પામેલ છે. રાજયના વિકાસને અવિરત વેગ મળતો રહે અને આ વધેલ ભાવો મુજબ નાગરિકોની સ્થાવર મિલ્કતના બજારભાવ નક્કી થઈ શકે તે માટે જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ )-૨૦૧૧ ના ભાવોમાં વધારો કરવો જરૂરી બને છે. રાજયમાં ગુજરાત સ્ટેમ્પ (મિલકતની બજારકીંમત નકકી કરવાના) નિયમો ૧૯૮૪ના નિયમ ૫(૪) મુજબ તા.૦૧/૦૪/૨૦૨૨ની સ્થિતિએ બહાર પાડવાના મિલકતના વાર્ષિક પત્રક (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ) ના ભાવો બહાર પાડી શકાયેલ ન હોવાથી જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ -૨૦૧૧ ના ભાવોમાં વધારો કરવો ઉચિત જણાય છે.




ઠરાવ




(૧) સરકારશ્રી ધ્વારા પુખ્ત વિચારણાને અંતે રાજયમાં તા.૧૮/૦૪/૨૦૧૧થી નકકી કરેલ દરો તા. ૦૫/૦૨/૨૦૨૩ થી બે ગણા કરવાનું આથી ઠરાવવામાં આવે છે. દા.ત. તા.૧૮/૦૪/૨૦૧૧ થી નક્કી કરેલ જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ )-૨૦૧૧માં મિલકતના દર પ્રતિ ચો.મી.ના રૂા.૧૦૦/- નક્કી થયેલ હોય ત્યાં બે ગણા એટલે કે ગ઼,૨૦૦/- દર ગણવાનો રહેશે.




(૨) રાજયમાં તા.૧૮/૦૪/૨૦૧૧ થી અમલી જંત્રી-૨૦૧૧ ના અમલીકરણ માટેના માર્ગદર્શનો (ગાઈડ લાઈન્સ) બહાર પાડવામાં આવેલ છે. જે આથી રદ કરી તેના બદલે આ સાથે સામેલ નવેસરથી બહાર પાડેલ માર્ગદર્શનો (ગાઈડ લાઈન્સ) અમલમાં મુકવામાં આવે છે. તા.૩૧/૦૩/૨૦૧૧ના ઠરાવમાં જણાવેલ અન્ય જોગવાઇઓ યથાવત રહેશે.

(૩) તા.૦૫/૦૨/૨૦૨૩ કે તે પછી સહી થયેલ નોંધણી અર્થે રજૂ થાં લેખોમાં સ્થાવર મિલકતની બજારકિંમત નક્કી કરતાં તા.૧૮/૦૪/૨૦૧૧ થી અમલી જંત્રી ( એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ )-૨૦૧૧ માં નક્કી થયેલ દરના બે ગણા કરી સ્થાવર મિલકતની બજારકિંમત નક્કી કરવાની રહેશે.




(૪) નોંધણી અર્થે રજૂ થતાં લેખોમાં જયા જરૂર જણાય ત્યાં સ્થાવર મિલકતની બજારકિંમત નકકી કરવા અંગેની કાર્યપધ્ધતિ અંગે વિગતવાર સુચનાઓ સુપ્રિ.ઓફ.સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરીક્ષકશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરે બહાર પાડવાની રહેશે,




(પ) આ ઠરાવની અમલવારી સંદર્ભે જો કોઇ અર્થઘટનના પ્રશ્નો ઉપસ્થિત થાય તો તે બાબતે આખરી સત્તા સુપ્રિ.ઓફ.સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરીક્ષકશ્રી, ગુજરાત રાજ્યને રહેશે.




ગુજરાતના રાજયપાલશ્રીના હુકમથી અને તેમના નામે,













For the effective implementation of Section 3R-A of the Gujarat Stamp Act, 1958 in the State of Gujarat, the Guide Line Value (Jantri) for determining the market value of immovable properties across the State is fixed by the State Government. At present, the prices of Jantri (Annual Statement of Rates)-2011 have been implemented from 18/04/2011 in the state by the resolution dated 18/04/2011 mentioned in reference (1) above. Sadar price has been in effect for the last 12 years. Considering the rapid development and changing situation due to industrial, urban and rural development and economic activities in the state, these prices are likely to increase in the state. The development of the state continues to gain momentum and according to these increased prices, it becomes necessary to increase the prices of Jantri (Annual Statement of Rates)-2011 so that the market prices of immovable property of the citizens can be determined. As per Rule 5(4) of Gujarat Stamp (Determination of Market Value of Property) Rules, 1984 in the State, as on 01/04/2022, the annual statement of rates could not be issued. - It seems appropriate to increase the prices of 2011.




Important Link







જંત્રી વધારો બાબત લેટેસ્ટ પરિપત્ર 04-02-2023 ડાઉનલોડ કરો અહીં




Resolution:-




(1) The rates fixed in the state from 18/04/2011 after due consideration by the Government. It is hereby resolved to double from 05/02/2023. E.g. Dated 18/04/2011 fixed In Jantri (Annual Statement of Rates)-2011, where the rate of property is fixed at Rs.100/- per sq.m., the rate has to be calculated twice i.e. Rs.200/-.




(R) Guidelines for the implementation of Jantri-2011 effective from 18/04/2011 have been issued in the state. In lieu of which is hereby repealed, the newly issued guidelines (Guidelines) annexed herewith are hereby implemented. Other provisions mentioned in the resolution dated 31/03/2011 shall remain unchanged.

(3) Determining the market value of immovable property in the articles presented by way of registration signed on or after 05/02/2023 effective from 18/04/2011 by doubling the rate fixed in Jantri (Annual Statement of Rates)-2011 The market value of the immovable property has to be determined.




(4) The Superintendent of Stamps and Registration Sir, Gujarat State, Gandhinagar shall issue detailed instructions regarding the procedure for determining the market value of immovable property wherever necessary in the articles presented for the purpose of registration.




(5) Final authority if any question of interpretation arises in connection with the implementation of this resolution The Superintendent of Stamps and Registration shall be Sir Inspector, State of Gujarat.




By order and in the name of the Governor of Gujarat




Important Link







જંત્રી વધારો બાબત લેટેસ્ટ પરિપત્ર 04-02-2023 ડાઉનલોડ કરો અહીં







: એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેઇટ :-




અમલીડરણ માટેના માર્ગદર્શનો- (૨૨૩)




૧.બાંધકામ પ્રકારની વ્યાખ્યાઓ:-




(૧) ખુલ્લી જમીન (ઓપન લેન્ડ)




જંત્રીમાં દર્શાવેલ ઓપન લેન્ડ એટલે કે,ખેતી ઉપાયનો ઉપયોગ થઈ શકે તેવી, વિકાસની શક્યતા અથવા ક્ષામતા ધરાવતી જમીનો દા.ત. બીનખેતીમાં ફેરવાયેલ, નગર રચના યોજનામાં સમાવિષ્ટ એટલે કે, યોજનાનો ઈરાદો જાહેર થયા તારીખથી નગર રચના યોજનામાં સમાવિષ્ટ જમીનો, ગણોતધારાની કલમ – ૬૩, ૬૩એએ હેઠળ ખરીદાયેલ, રોઝ (SEZ ) તથા આઇ.ટી. પાર્કમાં આવેલી જમીનો.




(૨) લોર્ડ બેરીંગ સ્ટ્રકચર --




લોડ બેરીંગ સ્ટ્રકચર ઉપર બાંધેલ, ચણતર કામ, બંન્ને બાજુ સીમેન્ટ પ્લાસ્ટર તથા યોગ્ય સામગ્રી મોઝેક, કોટા સ્ટોન વિગેરેથી ફર સંબંધી પ્લમ્બીંગ, વીજળીકરણ સાથે સંપૂર્ણ રીતે પૂર્ણ.




(૩) આર.સી.સી. કેમ ૨ટ્રકચર :-




આર.સી.સી.કેમ, કોલમ, બીમ, બંને બાજુ પ્લાસ્ટર, કોટા સ્ટોલ, મોજેક કે અન્ય સામગ્રીની ફસંબંધી, પ્લમ્બીંગ, વીજળીકરણ સાથે સંપૂર્ણ રીતે પૂર્ણ




(૪) સેમી પકકા ૨સ્ટ્રકચર –




આર.સી.સી. સ્લેબ વગર પરંતુ દિવાલ સાથે લોડ બેરીંગ સ્ટ્રકચર ઉપર બાંધેલ મકાન,




બન્ને બાજુ પ્લાસ્ટર, ફરસંબંધી, પ્લમ્બીંગ, વીજળીકરણ સાથે સંપૂર્ણ રીતે પૂર્ણ




(૫) ઔધોગિક શંક (આર.સી.સી. ૫૬ડા ):-




એવા ઔદ્યોગિક બાંધકામો કે જેનું બાંધકામ આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચર અને સ્લેબ સાથે થયેલ હોય..




(૧) ઔધોગિક શેડ (પતરા વાળા શેડ):-




એવા ઔધોગિક બાંધકામો કે જેનું બાંધકામમાં છપ, જી.આઇ.સીટ અથવા એ.સી.સીટ ધ્વારા રાખવામાં આવેલ હોય.




બાંધડામના ભાવોઃ- (વર્ષ-૨૨૩) (અ) બાંધકામ માટેના ભાવો:-




આર.સી.સી ફ્રેમ સ્ટ્રકચર




ભાવ પ્રતિ ચો.મી

જુદા જુદા સ્ટ્રકચર માટે વર્ષ : ૨૦૨૩ ના બાંધકામના ભાવો




ટકા




લોડ બેરીંગ ૨ટ્રક્ચર




રોમી પકડા સ્ટ્રકચરે




ઔધોગિક આર સી.સી. શેડ




શહેરી વિસ્તાર




ગ્રામ્ય વિસ્તાર




ઔધોગિક પતરાવાળો શેડ




(બ) અધુરા બાંધકામ માટેના દ૨ –

અધુરુ બાંધકામ સ્લેબ વગરનું અધુરૂ બાંધકામ

સ્લેબ સાથેનું અધુરું બાંધકામ




સંબંધીત એચ.ઓ.આર.ના પ% ગણવાં સંબંધીત એસ.ઓ.આર.ના 90% ગણવાં

Post a Comment

Previous Post Next Post