Sainik School Jamnagar Balachadi Admission Notification 2020-21.

Sainik School Jamnagar Balachadi Admission Notification 2020-21.




Sainik School Jamnagar Balachadi Admission Notification 2020-21.











The school has eight houses namely TAGORE, PRATAP, SHIVAJI, ANGRE, GARUDA, SHASTRI, NEHRU and SARDAR PATEL to accommodate approximately 72 cadets each under the supervision of House Masters, Hostel Supdt/Matrons and House-Tutors.







The School has a well-equipped and air conditioned Computer Lab where computer education is imparted to the cadets as an Elective Subject in XI and XII and as Work Experience for other classes. Cadets are also taught with the help of latest audio-visual aids, LCD projectors, educational CDs etc in the Smart Roomn Iformation




Important link »»




સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા 2023




સૈનિક સ્કૂલ બાલાચડીમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષાના ફોર્મ ભરાઈ છે. આ પરીક્ષા નેશનલ ટેસ્ટ ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવે છે.(ભારતની મુખ્ય ૩૩ સૈનિક સ્કૂલ સહિત અન્ય નવી બનેલ સ્કૂલ પણ પ્રવેશ આપવામાં આવે છે)




ફોર્મ તારીખ 21-10-2022 થી 30-11-2022 દરમિયાન ભરાશે.




પરીક્ષાની તારીખ 08-01-2023 છે.




ધોરણ 6 અને 9 માં પ્રવેશ આપવામાં આવે છે.




સૈનિક સ્કૂલે એ સંરક્ષણ મંત્રાલય ભારત સરકાર દ્વારા સંચાલિત અને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) સાથે સંલગ્ન અંગ્રેજી માધ્યમની નિવાસી સ્કૂલ છે. સૈનિક સ્કૂલ એ કેડેટ્સને નેશનલ ડિફેન્સ એકેડમી (NDA), ખડકવાસલા (પુણે), ઇન્ડિયન નેવલ એકેડેમી, એઝિમાલા અને અધિકારી બનવા માટે અન્ય તાલીમ એકેડમીમાં જોડાવા માટે તૈયાર કરે છે.




સૈનિક સ્કૂલ માં પ્રવેશ ફોર્મ ભરવા માટેની લિંક અહીં ક્લિક કરો :



Sainik School Jamnagar Balachadi Admission

Post a Comment

Previous Post Next Post