Bhai Beej Gujarati Wishes Images (ભાઈ બીજ ગુજરાતી શુભકામના ઈમેજેસ)
Download Image
ભાઈબીજનો તહેવાર છે, ભાઈને ઓવાળવા બહેન તૈયાર છે.
જલ્દી ઓવાળી લે ભાઈ , બહેન ભેટ લેવા તૈયાર છે.
ભાઈબીજની હાર્દિક શુભેચ્છા
Download Image
ભાઈ બીજ નો આવ્યો છે શુભ તહેવાર,
બહેનોની પ્રાર્થના ભાઈઓ માટે હજાર,
ભાઈ-બહેનનો આ અમૂલ્ય સંબંધ છે ખૂબ જ અતૂટ,
બની રહે આ બંધન હંમેશા મજબૂત.
હેપ્પી ભાઈ બીજ!
Download Image
હે ઈશ્વર બહુજ પ્યારો છે મારા ભાઈ,
મારી માં નો રાજદુલારો છે મારો ભાઈ,
ના દેજો તેને કોઈ કષ્ટ ભગવાન,
જ્યાં પણ હોય, ખુશીથી વીતે તેનું જીવન..!!!
હેપ્પી ભાઈ બીજ!
Download Image
દિલની આ ઈચ્છા છે,
તમારું જીવન ખુશીઓથી ભરેલું રહે,
સફળતા તમારા પગ ચૂમે,
અને આપણું આ બંધન
હંમેશા પ્રેમથી ભરપૂર રહે.
ભાઇબીજ ની શુભકામનાઓ
Download Image
ભાઇબીજ નો તહેવાર છે,
ભાઈને તિલક લગાવવા માટે બહેન તૈયાર છે,
જલ્દીથી લગાવા આવો તિલક મારા ભાઈ,
તમારી પાસેથી ગિફ્ટ લેવા માટે આ બહેન તૈયાર છે.
હેપ્પી ભાઇબીજ
Download Image
ભાઈ બહેન નાં અતૂટ પ્રેમની યાદ અપાવતા
ભાઈબીજ નાં તહેવારની આપ સહુને
ખૂબ ખૂબ શુભકામના
Download Image
ભાઇબીજ નો તહેવાર બહુજ છે ખાસ,
આમજ જળવાઈ રહે આપણાં આ સંબંધની મીઠાસ.
હેપ્પી ભાઇબીજ
Download Image
ભાઇબીજ નાં અવસર પર ભાઈ,
આખા જગની ખુશીઓ તને આપી દઉં,
ઉપહારમાં બસ એટલુંજ આપજે,
જીવનની મુશ્કેલીઓમાં સાથ મારો નિભાવજે,
જગત જો મને તરછોડે તો
મારુ માન સમ્માન જાળવજે.
હેપ્પી ભાઇબીજ
Download Image
ભાઈ બહેન નો સંબંધ છે અણમોલ,
જેનો લગાવી નાં સકે કોઈ મોલ,
એક બહેન કરે છે તેના ભાઈને અનંત પ્રેમ,
ફક્ત શબ્દોમાં સમજાવી સકતી નથી.
થોડું તમે પણ સમજો તેના મનની વાત,
ત્યારે થશે તમારી બહેન સાથે સાચી મુલાકાત.
ભાઈ બીજની અનેક શુભેચ્છા
Download Image
બહેન ચાહે ભાઈ નો પ્યાર,
નહીં ચાહે મોંઘા ઉપહાર,
સંબંધ અતૂટ રહે સદીઓ સુધી
મળે મારા ભાઈને ખુશીઓ અપાર.
હેપ્પી ભાઈ બીજ
Download Image
શુભ સવાર જય શ્રી કૃષ્ણ
ભાઈ બીજ ની હાર્દિક શુભેચ્છા
Download Image
આ તહેવાર છે બહુ ખાસ,
જળવાય રહે આપણા પ્રેમની મીઠાશ.
હેપ્પી ભાઈ બીજ
Download Image
ખુશ કિસ્મત હોય છે તે બહેન,
જેના સિરપર ભાઈનો હાથ હોય છે,
દરેક મુશ્કેલીમાં તેની સાથે હોય છે,
લડવું, ઝગડવું, ફરી પ્યારથી મનાવવું,
ત્યારે તો આ સંબંધમાં આટલો પ્રેમ હોય છે.
હેપ્પી ભાઈ બીજ
Download Imageઆજનો દિવસ બહુ જ ખાસ છે,
બહેનને માટે કઈંક મારી પાસ છે,
તારા સુકુન માટે ઑ બહેના,
હમેશાં તારા ભાઈ નો તને સાથ છે.
હેપ્પી ભાઈ બીજ મારી વહાલી બહેના
Download Image
ભાઈ બીજ નો આ દિવસ બહુ ખાસ છે,
મન, આસ્થા, અને સાચો વિશ્વાસ છે,
ખુશ રહે બહેન તું,
આ ભાઈના મનમાં બસ આજ આસ છે.
હેપ્પી ભાઈ બીજ
Download Image
ભાઈ બીજના શુભ અવસર પર,
આપના માટે અઢળક શુભકામનાઓ,
આપના જીવનમાં સુખ, શાંતિ અને
સમૃધ્ધિ હમેશાં બની રહે.
ભાઈ બીજની અનેક શુભેચ્છા
Download Image
ભાઈ બીજ નાં શુભ અવસરે
આપને ખુબ ખુબ શુભેચ્છાઓ
આપના જીવનમાં સુખ, શાંતિ અને
સમૃદ્ધિ હંમેશા રહે.
ભાઈ બીજ ની હાર્દિક વધાઇ.
Download Image
આરતી ની થાળી હું સજાવું,
કુમકુમ અને અક્ષત નો તિલક લગાવું,
તારા ઉજ્જવળ ભવિષ્ય ની
કામના હું કરું,
ક્યારેય ન આવે તારા પર સંકટ
એવી પ્રાર્થના હું સદા કરું.
ભાઈ બીજ ની હાર્દિક શુભકામના
Post a Comment