Festival Banner, Marketing Images & Videos, Greeting Cards with Name & Logo
How Do I Make Banner Images on my Phone just within no time ”
. With quick and simple features, you can produce an announcement offer, Bill, Pamphlet, or a promotional post for your WhatsApp Business App.રાજકોટ અને રાજસ્થાન ઉપરાંત મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને દિલ્લી સહિત યુકે અને સિંગાપોર અને યુનાઇટેડ સ્ટેટ્સથી પણ મળે છે રાખડીનો ઓર્ડર
- રક્ષાબંધનને ગણતરીના દિવસો બાકી
- રાજકોટમાં આવી સોના-ચાંદીની રાખડી
- બીજા રાજ્યોમાંથી મળે છે રાખડીનો ઓર્ડર
રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજકોટમાં શુદ્ધ સોના અને ચાંદીની રાખડી લોન્ચ કરવામાં આવી છે. આ રાખડીઓનો રાજસ્થાન ઉપરાંત મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને દિલ્લીથી પણ ઓર્ડર આપવામાં આવે છે. આ રાખડીની કિંમતની વાત કરવામાં આવે તો, ચાંદીની રાખડીની કિંમત 150થી 750 રૂપિયા સુધીની રાખવામાં આવી છે અને સોનાની રાખડીની કિંમત રૂપિયા 3 હજારથી 15 હજાર રાખવામાં આવી છે.
રાજ્યમાં રક્ષાબંધનના તહેવારને લઈ અત્યારથી જ અવનવી રાખડીઓ બજારમાં આવી ગઈ છે. તેવામાં હવે રાજકોટના એક જવેલર્સ દ્વારા શુદ્ધ સોના અને ચાંદીની રાખડી લોન્ચ કરવામાં આવી છે. ચાંદીમાં 100થી વધુ ડિઝાઇન્સ અને સોનાની રાખડીમાં લગભગ 20 ડિઝાઇન છે. જેને લઈ ભારત સહિત વિદેશમાં થી પણ આ જવેલર્સને રાખડીના ઓર્ડર મળી રહ્યા છે.
શું કહ્યું VG ગોલ્ડ જ્વેલર્સના સિદ્ધાર્થ સાહોલિયાએ ?
VG ગોલ્ડ જ્વેલર્સના સિદ્ધાર્થ સાહોલિયાએ જણાવ્યું હતું કે, ચાંદીમાં 100 થી વધુ ડિઝાઇન્સ અને સોનાની રાખડીમાં લગભગ 20 ડિઝાઇન છે. આમાં OM, સ્વસ્તિક, હેપ્પી બ્રધર, બેસ્ટ બ્રધર અને આવી અન્ય ડિઝાઇનનો સમાવેશ થાય છે. અમને દુબઇથી ઓર્ડર મળ્યા છે. યુકે અને સિંગાપોર અને યુનાઇટેડ સ્ટેટ્સથી પણ ઓર્ડર મળ્યા છે.
આ અંગે જ્વેલર્સ સિદ્ધાર્થ સહોલિયાએ જણાવ્યું કે, સોનાની રાખડી 22 કેરેટ સોનાની બનાવવામાં આવી છે. આ રાખડીઓનો રાજસ્થાન ઉપરાંત મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને દિલ્લીથી પણ ઓર્ડર આપવામાં આવે છે. આ રાખડીની કિંમતની વાત કરવામાં આવે તો, ચાંદીની રાખડીની કિંમત 150થી 750 રૂપિયા સુધીની રાખવામાં આવી છે અને સોનાની રાખડીની કિંમત રૂપિયા 3 હજારથી 15 હજાર પ્રતિ પીસ રાખવામાં આવી છે..
કેવી હશે સોના-ચાંદીની રાખડીઓ ?
આ રાખડીઓ સુંદર કોતરણી કરેલા લાકડાના બોક્સમાં ઉપલબ્ધ હશે. જેમાં ડ્રાય ફ્રૂટ્સ, ચોકલેટ અને અન્ય ઘટકોનો પણ સમાવેશ થાય છે. ભાઈ અને બહેનના અનોખા બંધનની ઉજવણી આ વર્ષે 11 ઓગસ્ટે થશે. પરંપરાગત રીતે એક બહેન તેના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તે દરેક રીતે તેનું રક્ષણ કરવા માટે બંધાયેલ છે. બહેન તેના ભાઈના કાંડા પર રાખડી બાંધે તે પછી, તે તેને ભેટ આપીને તેના પર વરસેલો પ્રેમ પાછો આપે છે. બદલામાં, તેણી તેને મીઠી વસ્તુઓ આપે છે.
So, download the Digital Banner app, and start exploring your creativity by editing, cropping, adding goods and mixing it with the high quality picture. Yes, you can add awful stickers and customize the theme that would transfigure your regular post into a finely tuned professional post.
A many of the most popular features of Festival chatting card maker App are-
⦁ Customize the textbook, totem and theme – Crop and Rotate
⦁ Easy to download and easy to partake
⦁ Over 100 orders are available like
⦁ Carnivals
⦁ felicitations
⦁ Motivational
⦁ Business ethics
⦁ spiritual
⦁ Inspirational studies
⦁ Good Morning & Good Night
⦁ Happy Birthday and Anniversaries, Death Anniversaries Wishes and numerous further.
⦁ Full support on the editing tools – repeat/ Undo Changes
⦁ Free graphical app with substantiated offers and abatements
Days & Festival's festivity like as Republic, Independence, April Fool, Blood patron, Earth, Eid Milad, Fathers, maters, Women's, Friendship, Gujarat, Labor, preceptors, Technology, Valentine, Water, Cancer, Environment, Health, Wildlife, Nontobacco, AIDS, Croakers, Youth Day, Lohri, Makar Sankranti, Pongal, Holi, Basant Panchami, Shivaratri, Baisakhi, Rama Navami, Ramadan, Raksha Bandhan, Janmashtami, Ganesh Chaturthi, Navratri, Durga Ashtami, Karwa Chauth, Narak Chaturdashi, Diwali, Gudi Padwa, Pateti, Onam and numerous further. and also we give Gods and Freedom fighters Birth Anniversaries
This is one of the stylish Festival banner maker app trusted by millions of druggies for Business Brand Promotion and creating status-specific bills. From professional to casual dispatches, you can use this ideal bravery wishes app that gives you an occasion to keep your brand streamlined and actuated.
Still, Instagram, and Twitter, If you partake its post on your WhatsApp status and other social media handles like Facebook. So, download this Business marketing post maker app and start connecting with your prospects or once guests.
CLICK HERE TO DOWNLOAD DIGITAL BANNER ANDROID APP
gurupurnima wish Makergurupurnima photo editor
Guru Purnima 2022 greeting cards
Guru Purnima 2022 quotes
Guru Purnima 2022 Photo
⦁ Save your bill and Start Downloading
⦁ Share to your Story or Status
Post a Comment