Cabinet approves 3% increase in allowance HRA Will Be changed Soon, Now DA Is 34%
Expensive allowance to be paid soon: Cabinet approves 11% increase in allowance Now 31% From July-2021 Also HRA will be Changed Soon.
Central Government Employees DA Allowance Now Increase From 31 to 34%
7TH PAY LATEST PAY SCALE CHART
FROM 1 JULY 2022 CENTRAL GOVERNMENT EMPLOYEES DEARNESS ALLOWANCE HIKE FROM 34% TO 38% OR 39%
કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાનો દર હાલ ૩૪% છે જે જુલાઈ ૨૦૨૨ થી ૪-૫ ટકા વધીને ૩૮ કે ૩૯% થઈ જશે.. વધુ વાંચવા અહીં ક્લિક કરો.
મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેંશનર્સને આપી મોટી ભેટ, 3 ટકા વધાર્યું DA
DA Hike Update:
એક અંદાજ મુજબ મોંઘવારી ભથ્થામાં વધારો થવાથી કેન્દ્ર સરકારની તિજોરી પર દર વર્ષે 10,000 કરોડ રૂપિયાનો બોજ પડશે. આ પગલાથી 47 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનધારકોને ફાયદો થશે.
DA Hike: મોંઘવારીથી પરેશાન કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારે મોટી રાહત આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 1 જાન્યુઆરી, 2022 થી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR)માં 3% વધારાને મંજૂરી આપી છે. અગાઉ ઓક્ટોબર 2021માં કેન્દ્ર સરકારના કર્મચારીઓનો DA 28% થી વધારીને 31% કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વધારા બાદ ડીએ વધીને 34 ટકા થઈ જશે.
કર્મચારીઓ ને 3% મોંઘવારી ભથ્થા બાબત ન્યૂઝ માટે અહી ક્લિક કરો
IMPORTANT LINK:::
Excel File અહિંથી ડાઉનલોડ કરો
Download Ijafa Exele File 1
Download Ijafa Exele File 2
July Increment File 1
July Increment File 2
ઈજાફા બાદ તમારો પગાર કેટલો થશે એક્સેલ ફાઈલ માટે અહી ક્લિક કરો
ઇજાફા પત્રક ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
ઓનલાઇન ઇજાફા કેલ્ક્યુલેટર માટે અહી ક્લિક કરો
Download Ijafa Pdf File
Important Links:
પગાર ગણતરી Excel File Download: Click Here
ગણતરી કેવી રીતે કરવી તેની સમજ માટેની PDF ફાઈલ ડાઉનલોડ કરો.
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખાં
હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને 31 ટકાના દરે મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. પરંતુ સરકારે તેમાં 3 ટકાનો વધારો કરીને 34 ટકા કર્યો છે. કેન્દ્રીય કર્મચારીઓને એપ્રિલના પગારની સાથે નવા મોંઘવારી ભથ્થાની સંપૂર્ણ ચૂકવણી કરવામાં આવશે. એપ્રિલ મહિનામાં કર્મચારીઓને છેલ્લા 3 મહિનાનું તમામ એરિયર્સ પણ આપવામાં આવશે. મોંઘવારી ભથ્થામાં 3 ટકાના વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓને 73,440 રૂપિયાથી વધુના એરિયર્સનો લાભ મળશે.
લાખો કર્મચારીઓને ફાયદો થશે
એક અંદાજ મુજબ મોંઘવારી ભથ્થામાં વધારો થવાથી કેન્દ્ર સરકારની તિજોરી પર દર વર્ષે 10,000 કરોડ રૂપિયાનો બોજ પડશે. આ પગલાથી 47 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનધારકોને ફાયદો થશે. વાસ્તવમાં એવું માનવામાં આવે છે કે હોળી પહેલા જ સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરશે, પરંતુ આ નિર્ણય હવે લેવામાં આવ્યો છે.
*⭕ ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં તા-૦૧-૦૭-૨૦૨૧થી ૩ ટકાનો વધારો આપવાનો ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી નિર્ણય.
સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ-પેન્શનર્સ મળી ૯.૩૮ લાખ લોકોને મળશે આ લાભ.
તારીખ ૦૧-૦૭-૨૦૨૧થી મળવાપાત્ર થતો મોંઘવારી ભથ્થાનો દસ મહિનાનો તફાવત બે હપ્તામાં ચૂકવાશે. પ્રથમ હપ્તો મે-૨૦૨૨ અને બીજો હપ્તો જૂન-૨૦૨૨ના પગાર સાથે અપાશે.
હાલ ૨૮% મોંઘવારી ભથ્થું ચુકવવામાં આવી રહ્યું છે જે આ ૩%ના વધારા પછી ૩૧% થશે.
૬ઠ્ઠા પગારપંચ મુજબના કર્મચારીઓને ૭% મોંઘવારી દર વધારવામાં આવેલ છે.
તમારા પગારમાં વધારા પછી કેટલો પગાર થશે એની ગણતરી માટે નીચે કેલ્ક્યુલેટર આપેલ છે
6th Pay Basic + Grade Pay
7th Pay Basic
D.A. 31%
H.R.A 10%
Medical Allowance
City Allowance
Total Net Pay
The three installments of the allowance will be paid in such a short period of time
New Delhi: The Center has decided to pay the three installments of DA and DR of government employees and pensioners, which were withheld during the Koro period.
receives an annual raise of $2,100....
second’s despites of the file size.
IMPORTANT LINKS
11% મોંઘવારી એરિયર્સ બાબતે શિક્ષણ વિભાગનો આજનો અગત્યનો લેટર તા.૨૦/૧/૨૦૨૨ PAGE 1 PAGE 2
વર્ગ-૪ કર્મચારીઓ માટે બોનસ બાબતનો પરીપત્ર તા.૨૫/૧૦/૨૦૨૧ PDF
કેન્દ્રના ધોરણે ગુજરાતમાં 31% મોંઘવારી ભથ્થું મંજુર કરવા બાબત રજૂઆત વાંચવા માટે અહીં ક્લિક કરો
કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% નો વધારો: હવે મોંઘવારી ભથ્થું 28% થી વધીને 31% થયુ.
વાંચો આ સમાચાર અહીં ક્લિક કરીને
28 % મોંઘવારી ભથ્થા અંગે ઓફીસીયલ ઠરાવ pdf
પગાર ગણતરી માટે PDF ફાઈલ અહિથી ડાઉનલોડ કરો
પગાર ગણતરી Excel ફાઈલ અહિથી ડાઉનલોડ કરો
કર્મચારીઓને કેન્દ્ર સરકારની જાહેરાત કરતા સવાયુ આપીશુ: નિતિનભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી
નાયબ મુખ્યમંત્રીશ્રીની મોંઘવારી એરીયર્સ ચુકવણી બાબતે પ્રેસ નોટ વાંચો અહીં ક્લિક કરીને
DA મોંઘવારી ભથ્થા બાબતે નિતિનભાઈ શું બોલ્યા? ન્યુઝ અહીંથી જુઓ
કર્મચારીઓનું ઘરભાડુ (HRA) પણ વધશે.
Also read:- મહત્વપૂર્ણ લિંક 21 June
મોંઘવારી ભથ્થું બાબતના સમાચાર

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જુથ વીમા યોજના બચત ફાળાની ચુકવણી બાબત*

The Union Finance Ministry on Tuesday assured that the three installments of withheld allowances for central employees and pensioners would be repaid in the shortest possible time. He also said that the allowance would be paid with effect from July 1, 2021.
સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું (Dearness Allowance) 11% વધારતી કેન્દ્ર સરકાર
લાંબા સમયથી મોંઘવારી ભથ્થાની રાહ જોઈને બેસેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે આજે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા પર લાગેલી રોક કેન્દ્ર સરકારે હટાવી લીધી છે. અને કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થું 17 ટકાથી વધારીને 28 ટકા કરી દીધું છે તેવી માહિતી સુત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે કેન્દ્ર સરકારે કર્મચારીઓના ડીએ અને પૂર્વ કર્મચારીઓના મોંઘવારી રાહત પર રોક લગાવી દીધી હતી. કેન્દ્રીય કર્મચારીઓને 1 જુલાઈથી મોંઘવારી ભથ્થું મળશે.
બુધવારે પીએમ નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે કેન્દ્ર સરકાર દ્વારા ડીએ વધારી દેવામાં આવતાં કેન્દ્રીય કર્મચારીઓને સપ્ટેમ્બરથી બમ્પર સેલરી આવવાની આશા છે.
કોરોનાને કારણથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનકર્મીઓને એક જાન્યુઆરી 2020, એક જુલાઈ 2020 અને એક જાન્યુઆરી 2021માં મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના 3 હપ્તા પર રોક લગાવી દીધી હચતી. તેનાથી 50 લાખથી વધારે કર્મચારીઓ અને 61 લાખ પેન્શનર્સને ફાયદો થશે.
શું હોય છે મોંઘવારી ભથ્થું?
મોંઘવારી ભથ્થું પગારનો એક હિસ્સો હોય છે. આ કર્મચારીની મૂળ વેતનના એક નિશ્ચિત ટકા હોય છે. દેશમાં મોંઘવારીની અસરને ઓછી કરવા માટે સરકાર પોતાના કર્મચારીઓને મોંઘવારી ભથ્થાની ચૂકવણી કરે છે. તેનાથી સમય-સમય પર વધારવામાં આવે છે. રિટાયર કર્મચારીઓને પણ તેનો લાભ મળે છે.
લાખો કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થાને લઈને રાહતના સમાચાર આવ્યા છે. સરકારે આ માટે મંજૂરી આપી દીધી છે. પણ તેના માટે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શર્સને બે મહિના રાહ જોવી પડશે. એક વાત તો નક્કી છે કે, કેન્દ્રીય કર્મચારીઓ સપ્ટેમ્બરના પગારમાં મોટો વધારો થવાનો છે.
સપ્ટેમ્બરથી વધેલુ DA, DR મળવાનું શરૂ થઈ જશે
નેશનલ કાઉન્સિલના જણાવ્યા અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થા અને પેન્શર્સની મોંઘવારી રાહત વધારામાં થોડો સમય લાગશે. કેબિનેટ સેક્રેટરીની આગેવાનીમાં નાણા મંત્રાલયે DOPT સાથે બેઠક કરીને આ નક્કી કર્યુ છે કે, DA, DR સપ્ટેમ્બર 2021માં થઈ જશે.
વધીને કેટલો થઇ જશે DA
હવે જોવાનું એ રહ્યું કે, સપ્ટેમ્બરથી પુન:સ્થાપન બાદ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને DA, DR ની કયા દર પર મળે છે. JCM સચિવ શિવ ગોપાલ મિશ્રાએ આ અંગે જણાવ્યું કે, ‘જાન્યુઆરી 2021 અને જુલાઇ 2021 ના બંને મોંઘવારી ભથ્થાઓ (DA) ની જાહેરાત સપ્ટેમ્બર 2021 માં કરવામાં આવશે. એટલાં માટે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને બે મહિનાની રાહ જોવી પડશે.
32% થઇ શકે છે DA
જો કે, તેઓએ જણાવ્યું કે, સાતમા વેતન આયોગના DA કેલ્ક્યુલેશન અનુસાર, જાન્યુઆરી 2021 થી બાકી DA ઓછાંમાં ઓછું 4 ટકા થઇ શકે છે. ત્યાર બાદ જુલાઇ 2021નું DA 3 અથવા 4 ટકા થઇ શકે છે. એટલાં માટે જ્યારે DA, DR નું પુન:સ્થાપન થઇ જશે. તો વર્તમાન DA 17 ટકાથી ઉછળીને 31 ટકા અથવા તો પછી 32 ટકા થઇ જશે. જાન્યુઆરી 2020 માં DA 4 ટકા વધ્યો હતો જ્યારે જૂનમાં મોંઘવારી ભથ્થું 3 ટકા વધ્યું હતું.
આવી રીતે થશે DAનું કેલકુલેશન
જાન્યુઆરી 2020 4%
જૂન 2020 3%
જાન્યુઆરી 2021 4% (અંદાજીત)
જૂન 2021 3 કે 4% (અંદાજીત)
સપ્ટેમ્બરમાં પુન:સ્થાપિત પછી કુલ DA = 17% + 4% + 3% + 4% + 3 OR 4% = 31% કે32%
28% થયું DA
જો કે, આજે તારીખ 14 જુલાઈ 2021ના રોજ કેન્દ્ર સરકારે ડીએ 28% જાહેર કરેલ છે.
ત્રણ મહિનાનું DA પણ સપ્ટેમ્બરના પગારમાં આવશે
જ્યાં સુધી મોંઘવારી ભથ્થાના ત્રણ હપ્તા (જાન્યુઆરી 2020, જૂન 2020 અને જાન્યુઆરી 2021)ની વાત છે તો તે પણ સપ્ટેમ્બરમાં આપવામાં આવી શકે છે. સરકાર 2021થી ઓગસ્ટ 2021નું એરિયર પણ સપ્ટેમ્બરની સેલરીમાં આપશે. તેનો અર્થ એ છે કે કેન્દ્રીય કર્મચારીઓની સપ્ટેમ્બરની સેલરીમાં બંપર વધારો થશે. એટલે કે દિવાળી પહેલા જ કર્મચારીઓના બેંક એકાઉન્ટમાં મોટી રકમ જમા થશે.
Salary increments are often expressed as a percentage of an employee's overall base pay. An increment usually represents some of what the worker earns per annum . Employers use increments to extend or decrease base salaries or to award bonuses. Employees use them as a benchmark to either negotiate a pay increase or a starting salary with a replacement employer. Public employees typically receive annual raises supported salary increments.
One-Time Payments
A salary increment could be a one-time payment that substitutes for a bonus. An employer could use salary increments to catch up on higher health care costs or in situ of medical aid reimbursements. One-time increments are typically paid out during one pay period. for instance , a faculty district that decides to pay its teachers an increment of two percent might distribute it during the sixth pay period of the year. an educator making a $40,000 annual salary would receive an incremental payment of $800.
Annual Pay Increases
Employees who receive annual increases in their pay typically receive a percentage increase. This increase is usually mentioned as a salary increment. This percentage adds to the employee's existing base salary. for instance , when management approves a 3 percent raise for all sales employees, each employee's salary is increased by 3 percent. If a replacement sales employee is making $50,000 per annum , the increment increases his annual salary to $51,500. An employee with 10 years of service making $70,000 per annum receives an annual raise of $2,100....
7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, 1 જુલાઈથી વધશે પગાર, જાણો કેટલો ફાયદો થશે
ABP ASMITA ન્યુઝ રીપોર્ટ અહિંથી વાંચો
Salary Negotiation
Employees sometimes use salary increment percentages to barter a better rate of pay. an efficient thanks to negotiate a better salary is to collect market data on the typical salary range for your field. it's important to think about years of experience, education level, sort of position and size of employer. The Bureau of Labor Statistics reports the typical salary ranges for variety of specific sorts of jobs. If your salary falls below average for your geographical area , you'll be ready to negotiate a better salary.
અહીંથી વાંચો સંપૂર્ણ રિપોર્ટ
Skill Enhancements
Employers may comply with award existing employees salary increments for school degrees and other sorts of education credits. the worker earns additional degrees or education credits during his tenure. As a gift for enhancing his knowledge and staying with the corporate , the employer boosts his salary by an incremental percentage. as an example , an employer may give an employee a incremental raise of 5 percent upon completion of a academic degree . the worker usually has got to submit proof of completion to the employer.
IMPORTANT:::
GET INCRE.CALCULATOR EXCEL FILE
GET INCRE.CALCULATOR PDF FILE
In a written reply to the Rajya Sabha, Minister of State for Finance Anurag Thakur said that the central government had saved Rs 37,430.08 crore from the inflation allowance withheld during the Koro crisis. Which was used in the fight against the Corona epidemic. He said that the installments of 1 January 2020, 1 July 2020 and 1 January 2021 were withheld from the dearness allowance of central employees and dearness relief allowance of pensioners. At present, government employees are paid 17 per cent inflation allowance and the Modi cabinet had approved an increase of 4 per cent. This will increase the inflation allowance to 21 per cent, effective from July 1, 2021.

Post a Comment