Best Android Security App

Best Android Security App

 

Best Android Security App


Avast Mobile Security: With more than 100 million installs this Android anti-malware program offers extended services like a call blocker, app locker, privacy advisor, firewall and lot more. It also provides features like RAM booster, junk cleaner, Wi-Fi scanner etc. It secures your devices against malicious websites, links, emails, phone calls, SMSs etc. It also provides alerts for spyware and adware apps. This anti-virus engine provides complete a web shield against all possible threats.


Best File Manager App


File Manager (File Transfer): This app is offered by Cheetah Mobile and has more 50 million downloads. This fully featured file management tool offers extensive services to users like basic features of cut, copy, paste, delete, search, compress, decompress options and many advanced features like cloud support, Wi-Fi file transfer and lot more. You can use this convenient tool to view files by type (image, audio, video, downloads etc.) and can access them in one tap through Widgets. This amazing app offers multiple protocols to transfer files easily.


Best Cloud Backup App


G Cloud Backup: This app is the complete package for your storage worries. This app offers cloud backup to store your any file (pictures, videos, audio, contacts, documents, messages, call logs etc.) on it to keep it safe and secure. You can further access these files anytime anywhere. You can use this app to easily migrate your data between various devices and to extend your device's storage space. It supports all Android devices including smartphones, tablets, iPhone and iPad.


Best Photo Editing App


PicsArt Photo Studio: With more than 300 million installs PicsArt Photo studio is one of best photo editing apps available today. It is equipped with 100s of powerful photo editing tools like picture blending & cropping, filters etc. and has 1000s of free clipart packs, collage templates, stickers, fonts and lot more which makes it one of the most powerful photo editing tools. It works as a photo editor a collage maker and a drawing tool to transform your regular photos into work of art.


Best Fitness & Lifestyle App


7 Minute Workout: Adored by millions of users around the world this app is scientifically proven to help you deal with all your fitness worries. It helps you to lose weight, strengthen your muscles, improve cardiovascular functions and lot more. In its extensive features it supports Google fit, gives voice guidance, offers workout logs, adjustable circuit time and rest time provides notifications for daily workout and lot more. This is the perfect choice to remain healthy and fit.


You can use these useful apps to make your experience on Android impressive and convenient. Other than these apps one common problem users face is cluttered and unorganized storage space on their devices. It affects device speed and performance. To deal with this situation you can use Android Cleaner apps for instant and better results.

Personalised: The app recommends the right level of difficulty books to each child depending on their reading level.


શાળા સમય રાબેતા મુજબ રાખવા બાબત પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો




હર ઘર તિરંગા લેટેસ્ટ પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો ગુજરાતના તમામ શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી વાંચવાલાયક પરિપત્ર


ફોટાઓ ના નીચે પીડીએફ ફાઈલ લીન્ક આપેલ છે ત્યાંથી ડાઉનલોડ કરી લો મિત્રો


*પીએમ મોદી વડોદરાથી લાઈવ જુઓ* 👇🏻👇🏻👇🏻👇🏻👇🏻


મોદીજી નો કાર્યક્રમ જોવા તેમજ નવી જાહેરાતો જોવા અહીં ક્લિક કરો


જોઈન whatsapp

https://chat.whatsapp.com/ItAasvFXhBU6pHtMT0DhhV


..

પાવાગઢ મંદિર ઉપરથી ધ્વજારોહણ કરતા નરેન્દ્રભાઇ નો વિડીયો જુઓ..


અંદાજે 500 વર્ષ પહેલાં મહમદ બેગડાએ કાલિકા માતાજીના મંદિરનું શિખર અને ધ્વજા ધ્વસ્ત કર્યાં હતા. આજે સદીઓ બાદ માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી પુનઃનિર્મિત મંદિરનું ધ્વજારોહણ કરશે. #વિકસિત_પાવાગઢ


શતાબ્દીઓ પછી આવ્યો સુવર્ણ અવસર કાલિકા માતા મંદિરના નવનિર્મિત શિખર પર દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના વરદ્હસ્તે થશે ધ્વજારોહણ. #વિકસિત_પાવાગઢ


  સદીઓ બાદ નવનિર્મિત શ્રી કાલિકા માતાજીના નવનિર્મિત શિખરનો ભવ્ય નજારો આપણને સૌને ગૌરવાન્વિત કરે છે.  #વિકસિત_પાવાગઢ


કાલિકા માતા મંદિરના નવનિર્મિત શિખર પર માતાજીના ઉપાસક, ગુજરાતના પનોતા પુત્ર અને ગૌરવવંતા માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના હસ્તે થશે ધ્વજારોહણ. #વિકસિત_પાવાગઢ


પાવાગઢના શિખર પર વિશાળ મંદિર પરિસરનું નિર્માણ કરવામાં આવ્યું છે. પરિસરના પહેલા અને બીજા માળે વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી. #વિકસિત_પાવાગઢ


શ્રી કાલિકા માતાજીના ગર્ભગૃહમાં મૂળ સ્થાપન યથાવત રાખીને સંપૂર્ણ મંદિર અને વિશાળ સુંદર ચોક બનાવવામાં આવ્યો છે, જે મંદિર પરિસરને અદ્ભુત બનાવે છે. #વિકસિત_પાવાગઢ


પાવાગઢમાં પહેલાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હતો, પણ આજે યાત્રાધામ સુવિધાસભર બન્યું છે. #વિકસિત_પાવાગઢ


પાવાગઢ ખાતે મંદિર ટ્રસ્ટ અને ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી શ્રી કાલિકા માતાજીના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું.#વિકસિત_પાવાગઢ


આજે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં મંદિરો અને પવિત્ર યાત્રાધામ સ્થળોને નવું સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. #વિકસિત_પાવાગઢ 


પાવાગઢ શિખર પર માતાજીના મંદિર પરિસરના નવનિર્માણથી યાત્રાળુઓની સુવિધામાં વધારો થશે અને પ્રવાસન ક્ષેત્રનો વિકાસ થશે.  #વિકસિત_પાવાગઢ


આગામી સમયમાં પાવાગઢ ખાતે યજ્ઞશાળા, બૃહદ ભોજનશાળા અને યાત્રાળુઓના રાત્રિ રોકાણ માટે ભક્તિનિવાસનું નિર્માણ થશે. #વિકસિત_પાવાગઢ


સોમનાથ, કેદારનાથ, કાશી વિશ્વનાથ, અંબાજી બાદ હવે પાવાગઢના શિખર પર બિરાજમાન કાલિકા માતાજીના મંદિરનું નવું સ્વરૂપ આપણને સૌને ભક્તિમાં ભાવવિભોર કરી દેશે. જય માતાજી.  #વિકસિત_પાવાગઢ


પાવાગઢ ખાતે કાલિકા માતાજીના મંદિર પરિસરના નવનિર્માણથી પ્રવાસ ક્ષેત્રનો વિકાસ થશે અને યાત્રીઓની સંખ્યામાં પણ વધારો થશે.  #વિકસિત_પાવાગઢ


આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના નેતૃત્વમાં યાત્રાધામ સ્થળોની થઈ રહી છે કાયાપલટ #વિકસિત_પાવાગઢ


પાવાગઢ ખાતે શ્રી કાલિકા માતાજીના નવનિર્મિત શિખરનો ભવ્ય નજારો આપણને સૌને માતાજીની ભક્તિમાં ઓતપ્રોત કરી દે છે. #વિકસિત_પાવાગઢ


આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના શુભહસ્તે પાવાગઢ ખાતે થઈ રહ્યું છે શ્રી કાલિકા માતાના પુનઃવિકસિત મંદિરનું ઉદ્ઘાટન. #વિકસિત_પાવાગઢ


ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં પાવાગઢનો થઈ રહ્યો છે ઉત્તરોત્તર વિકાસ. #વિકસિત_પાવાગઢ


આજે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી પાવાગઢ ખાતે શ્રી કાલિકા માતાના પુનઃવિકસિત મંદિરની મુલાકાત લેશે અને તેનું ઉદ્ઘાટન કરશે. #વિકસિત_પાવાગઢ


દિવ્યાંગો અને અશક્ત વ્યક્તિઓ માતાજીના સરળતાથી દર્શન કરી શકે તે હેતુ છાસિયા તળાવ પાસેથી સીધી જ માતાજીના મંદિર સુધી પહોંચાડતી બે મોટી લિફ્ટ ઊભી કરવામાં આવશે.  #વિકસિત_પાવાગઢ


काली महाकाली कालिके परमेश्वरी।

सर्वानन्दकरी देवी नारायणि नमोऽस्तुते।।

ગુજરાતની પુણ્યભૂમિમાં સદીઓ બાદ પાવાગઢ પર્વત પર કાલિકા માતા મંદિરના શિખર પર માન. પ્રધાનમંત્રી શ્રી @narendramodi  કરશે ધ્વજારોહણ. #વિકસિત_પાવાગઢ


પાવાગઢ સ્થિત મહાકાળી માતાજીના પ્રસિદ્ધ શક્તિપીઠના જિર્ણોધ્ધારથી સમગ્ર પરિસરને મળી દિવ્યતાની સાથે સુંદરતા અને સુવિધા. #વિકસિત_પાવાગઢ


જ્યાં સદીઓથી ધજા નથી ફરકી, એ પાવાગઢ મંદિરમાં પીએમ મોદી ધ્વજારોહણ કરનાર પહેલા પ્રધાનમંત્રી બનશે. #વિકસિત_પાવાગઢ


દેશના વડાપ્રધાન શ્રી @narendramodi દ્વારા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના જીર્ણોદ્ધાર પામેલા અતિ ભવ્ય અને વિશાળ મંદિરના શિખર પર દાયકાઓ બાદ ધજા ચડાવવામાં આવશે. #વિકસિત_પાવાગઢ


પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શન કરી તેઓના ચરણોમાં શિશ ઝુકાવી શ્રી @narendramodi મંદિર ખાતે ધ્વજારોહણ કરશે. #વિકસિત_પાવાગઢ


2017માં મધ્ય ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના વિકાસના કામો માટે રૂા.121 કરોડની માતબર રકમની ફાળવણી કરી હતી. વર્ષ 2017થી જ પાવાગઢ ખાતે વિકાસના અનેક કાર્યનો આરંભ કરાયો હતો. જે તમામ વિકાસના કાર્યો પૂર્ણ કરી દેવાયા છે. #વિકસિત_પાવાગઢ


નિજ મંદિરમાં એક સાથે બે હજાર ભક્તોમાં મહાકાળીના દર્શન કરી શકે તેવું વિશાળ પરિસર. #વિકસિત_પાવાગઢ


સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગરની ટોચ પર બિરાજમાન જગજનની મહાકાળી માતાજીના દર્શને વર્ષે દહાડે લાખો માઇભક્તો મહાકાળી માતાજીના દર્શન કરી પોતાની માનતાઓ બાધાઓ પૂરી કરી ધન્યતા અનુભવે છે. #વિકસિત_પાવાગઢ


મહાકાળી માતાજીના અતિ પ્રાચીન મંદિરનું કરોડો રૂપિયાના ખર્ચે પુનઃ નિર્માણ કરી અતિ ભવ્ય અને વિશાળ તેમજ તમામ સુવિધાઓ સભર  મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. #વિકસિત_પાવાગઢ


મંદિરને વધુ ભવ્ય અને આધ્યાત્મિક બનાવવા માટે મંદિરના શિખર પર નાના મોટા મળીને કુલ ૮ સોનાના ઢોળ ચડાવેલ કળશ મંદિરના શિખર પર લગાવવામાં આવ્યા છે જેનાથી મંદિરની શોભા અને સુંદરતામાં ઓર વધારો થયો છે. #વિકસિત_પાવાગઢ


પાવાગઢના શિખરે બિરાજમાન મહાકાળી માતાજીના મંદિર પર નવું શિખર બનાવી તેના પર ધ્વજારોહણ કરશે વડાપ્રધાન શ્રી @narendramodi . હવે મહાકાળી માનો નેજો ગૌરવભેર આસમાનમાં ફરફરશે. #વિકસિત_પાવાગઢ.


આસમાનમાં ગૌરવભેર ફરફરતી ધ્વજા હવે બનશે પાવન પાવાગઢ ધામનું નવું નજરાણું. વડાપ્રધાન શ્રી @narendramodi જીના હસ્તે વધુ એક તીર્થસ્થળનું ગૌરવ થયું પુન:સ્થાપિત. #વિકસિત_પાવાગઢ


લાખો માઈભક્તોની આસ્થાનું કેન્દ્ર પાવાગઢનું પવિત્ર મહાકાળી મંદિર ધામ હવે શોભશે ધ્વજારોહણથી. માન. વડાપ્રધાન શ્રી @narendramodi જીના શુભ હસ્તે યોજાશે કાર્યક્રમ. જય મહાકાળી #વિકસિત_પાવાગઢ


ચારેબાજુ રમણીય પહાડો અને સુંદર વનરાજીથી યુક્ત પુણ્ય પુનિત ધામ પાવાગઢ હવે નવી નવી સુવિધાઓથી સજ્જ બનશે. માઈભક્તોની આસ્થાનું કેન્દ્ર હવે પ્રવાસનના નકશા પર ચમકશે. #વિકસિત_પાવાગઢ


















પાવાગઢ ની સંપૂર્ણ માહિતી જાણવા એચડી પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો



 

 


Pavagadh is a place of worship not only for Hindus but also for Muslims and Jains. Ancient craftsmanship at Pavagadh can still be seen. And all this construction took place during the Islamic rule. It also includes the Juma Masjid. This mosque is famous all over the world for its carvings. For the followers of Jainism, this beautiful and scenic religious place is a very holy and holy pilgrimage. This place is also known as "Siddhakshetra".


Live PM Modi 





Post a Comment

Previous Post Next Post