Download AstroGuru: Astrology, Horoscope, Kundli, Palmistry||एस्ट्रोगुरु
एस्ट्रोगुरु फॉर्च्यून टेलर, टैरो कार्ड, हस्तरेखा, राशिफल, भारतीय ज्योतिष और कुंडली पर एक अंतिम ऐप है।
Get an insight to what lies ahead for you with AstroGuru, a unique fortune teller palmistry, astrology and kundli app that provides you with astrology predictions (jyotish) through free palmistry, tarot, numerology, astrology, kundli and horoscope. We offer personalised daily horoscope prophecies and horoscopes for entire week. With over 20 million installs, AstroGuru is the only astrology app that gives you best of palm reading by actually scanning your palm. There's no better app for Astrology, Palmistry, Horoscope, Kundli, Tarot Card Reading than us.
Know about your fortune (bhavishya) based on your birthday(rashifal) & through your palm scan (hastrekha). Astro Guru uses advanced image processing for calculations in all palm readings & palm scanner. Our astrology is entrenched with the ancient Vedic methods of renowned Indian Gurus.
Are the astrological stars aligned in my favour? Will my career soar? Should I focus on my health? Will I have a happy married life? Install the app to know the answers to all your questions on future, fortune, career, relationships, marriage, numerology, kundli. The app provides daily horoscopes, kundli creation, dosha analysis, astrological remedies, kundli matchmaking, numerology, and consult astrologers.
This decision will benefit a total of primary / government / granted primary / government schools of Std.
મેષઃ આ રાશિના જાતકોએ કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવુ. ત્યારબાદ તમે ઉનના અને રેશમી વસ્ત્રો, ખિચડી, મિઠાઈ, તલ, મીઠા ભાત અને દાળ વગેરેનુ સેવન કરી શકો છો.
વૃષભઃ વૃષભ રાશિના જાતકોને સૂર્ય દેવની કૃપા મેળવવા માટે સરસિયાના તેલ, કાળા તલ, કાળા કાળા અડદ, અડદની દાળની ખિચડીનુ દાન કરવુ.
મિથુનઃ મિથુન રાશિના જાતકોએ સંક્રાંતિના પ્રસંગે જરુરિયાતમંદ લોકોને કાળા તલ, સરસિયાનુ તેલ, ચણાના લોટના લાડુ, ખિચડી, છત્રીનુ દાન કરવુ જોઈએ.
કર્કઃ કર્ક રાશિના જાતકો પીળા રંગના વસ્ત્ર, ખિચડી, ચણાની દાળ, પીતળના વાસણો, આખી હળદર, ફળ વગેરેનુ દાન કરીને પુણ્ય કમાઈ શકે છે.
★ Kundli: Kundli or Vedic Kundli Matching is performed according to the positions of the stars on the basis of a person’s birthday, time and place. Kundli created on the basis of Vedic Astrology covering panchang, planetary positions, star charts, upgraha, special lagna, gemstones, great dash of vimshottari.
સિંહઃ મકર સંક્રાંતિના પ્રસંગે સિંહ રાશિના જાતકો શુભ ફળની પ્રાપ્તિ માટે લાલ રંગનુ વસ્ત્ર, મસૂર દાળ, રેવડી-ચીકી, ખિચડી વગેરેનુ દાન કરી શકે છે.
કન્યાઃ મકર સંક્રાંતિના શુભ અવસર પર કન્યા રાશિના જાતકોએ લીલા વસ્ત્ર, ખિચડી, આખા મગ, મગફળી વગેરે વસ્તુઓનુ દાન કરવુ જોઈએ.
તુલાઃ આ મકર સંક્રાંતિ પર તુલા રાશિના જાતકોએ ગરમ કપડા, ખિચડી, ફળ, સાકર વગેરેનુ દાન કરવુ જોઈએ.
Tarot Card Reader: Get your tarot card readings about love, relationships, finances, health, etc. Just select your card and get a tarot broadcast for guidance. Read your Daily Tarot, Love Tarot, Health Tarot, Money Tarot and One Card Reading. Ask about tomorrow today!
વૃશ્ચિકઃ તમે જરુરિયાતમંદ લોકોને તલ, ગોળ, ખિચડી અને ધાબળા વગેરેનુ દાન કરો. સૂર્ય દેવતાના આશીર્વાદ જરુર મળશે.
ધનઃ ધન રાશિના લોકોને સંક્રાંતિના પ્રસંગે લાલ રંગના વસ્ત્ર, મગફળી, લાલ ચંદન, તલ વગેરેનુ દાન કરવુ જોઈએ.
મકરઃ સૂર્યના મકર રાશિમાં પ્રવેશ કરવાની ઘટના મકર સંક્રાંતિ કહેવાય છે. આ રાશિના જાતકો માટે આ દિવસ ખૂબ ખાસ હોય છે. તમે આ પ્રસંગે ધાબળા, કપડા, ખિચડી વગેરેનુ દાન કરો
કુંભઃ કુંભ રાશિના જાતકો મકર સંક્રાંતિના દિવસે ગરમ કપડા, તેલ, ખિચડી વગેરેનુ દાન કરવુ.
મીનઃ આ રાશિના લોકો મકર સંક્રાંતિના દિવસે ખિચડી, મગફળી, ગોળ, તલ વગેરેનુ દાન કરી શકે છે.
Hidden Attributes: Learn about your hidden attributes and personality traits based on your stars (nakshatra). Understand the strengths of the stars and their weaknesses.
★ Kundli: Kundli or Vedic Kundli Matching is performed according to the positions of the stars on the basis of a person’s birthday, time and place. Kundli created on the basis of Vedic Astrology covering panchang, planetary positions, star charts, upgraha, special lagna, gemstones, great dash of vimshottari.
★ Horoscope & Astrology: Never step out unprepared with our comprehensive daily horoscope that shows astrology predictions for zodiac signs. The app covers all horoscope zodiac signs (rashi): Aries, Taurus, Gemini, Cancer, Leo, Virgo, Libra, Scorpio, Sagittarius, Capricorn, Aquarius Horoscope, Pisces Horoscope.
★ Palm Reading: Unravel your fate by knowing the interpretation of the 3 major lines of heart, head & life in chiromancy using our renowned palmistry scan. The heart line reading explains love, friendship & marriage, & the head line palm reading focuses on career & wealth. The life line gives an understanding of health from the free hand scan. Just scan your palm & let it read your palmistry lines to reveal your personality, fate & fortunes. AstroGuru is the best Palm Reader and Palmistry app on Play Store.
★ Kundli: Kundli or Vedic Kundli Matching is generated according to the positions of the constellations on the basis of the person’s birthday, time and place. Kundli created on the basis of Vedic Astrology covering panchang, planetary positions, astrological charts, upgraha, special lagna, gemstones, major vimshottari dashas.
★ Tarot Card Reader: Get your tarot card reading about love, relationships, finances, health, etc. Simply choose your card and get tarot spreads for guidance. Read your Daily Tarot, Love Tarot, Health Tarot, Money Tarot and One Card Reading. Ask about tomorrow today!
★ Hidden Qualities: Learn about your hidden qualities and personality traits based on your astrological stars (nakshatra). Understand astrological strengths & weakness.
★ Zodiac Compatibility: Confused if you and your prospective partner will make a good match for marriage? Want to see how compatible are you with your spouse? Find out traits of your partner's zodiac & see how well your zodiac signs get along.
★ Regional horoscope: Fortune teller available in Hindi, Bengali, Tamil, Kannada, Punjabi, Gujarati, Telugu & Marathi.
★ Consultations: Get astrology consultations from Indian astrologers & Fortune Teller for questions about your fate, love, kundli, fortune & married life.
The science of astrology can help you understand the relation shared by the zodiac signs of the couple. Check your love compatibility based on your zodiac signs. Horoscope from AstroGuru offers advice to mitigate the difficulties of the relationship.
🇮🇳 MADE IN INDIA with ❤️
COMING SOON
• Monthly Horoscope: 2021 Zodiac Horoscope will cover info about kundli charts, lucky time & caution against inauspicious events.
Booster dose important link checked
*તમારો મોબાઈલ નંબર દાખલ કરો અને શોધો કે શું તમે બૂસ્ટર રસીના ડોઝ માટે લાયક છો અને તેના માટે કેટલા દિવસો બાકી છે.*
ત્યારે હવામાન વિભાગે (weather forecast gfor kite flying) પતંગ રસિકો માટે આગાહી કરી છે કે, ઉત્તરાયણના (Uttrayan 2022) દિવસે પવનની (wind) ગતિ સારી રહેશે અને પ્રતિ કલાક 10થી 15 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે. આ સાથે હવામાન વિભાગે કોલ્ડવેવની (Cold wave) પણ આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 14 અને 15મી જાન્યુઆરી બે દિવસ સુધી અમદાવાદ, ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યોમાં ઉત્તર પૂર્વીય દિશામાં ફૂંકતાં ઠંડા પવનો ફરી વળશે. આ સાથે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો સિંગલ ડીગ્રીમાં નોધાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ બંને દિવસોમાં પવનની ગતિ 10થી 15 કિ.મી પ્રતિ કલાકની રહેશે.
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર, આગામી બે દિવસ બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, અમરેલી, ભાવનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ અને વડોદરામાં કોલ્ડવેવ યથાવત્ રહેશે. જોકે, બે દિવસ બાદ લઘુતમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં ઘટાડો અનુભવાશે.
ગુરૂવારે રાજ્યના 9 શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયુ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ આગામી બે દિવસ કોલ્ડવેવ યથાવત્ રહેશે. ગત રાત્રિએ નલિયામાં 4.6 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં પાંચ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. નલિયા ઉપરાંત ગાંધીનગર, ડીસા, પાટણ, રાજકોટ, વડોદરા, અમદાવાદ, અમરેલી અને જુનાગઢમાં પણ સરેરાશ લઘુતમ તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું હતું.
હવામાન વિભાગની સાથે અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. તેમણે આગાહી કરતા જણાવ્યુ છે કે, રાજયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે આગામી 18થી 20 જાન્યુઆરી દરમિયાન ત્રણ દિવસ કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. તેમજ ફેબ્રુઆરી મહિનામાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે રાજ્યમાં કાતિલ ઠંડી પડી રહી છે. આ ઉપરાંત આગામી તારીખ 18 , 19 અને 20 જાન્યુઆરીએ રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે. જેના કારણે ખેડૂતોને ચિંતા કરાવી શકે છે. રવિ પાકને નુકસાન પહોંચાડી શકે છે.
Post a Comment