New Easy trick of Download youtube
New Easy trick of Download you tube video
Open www.youtube.com
Search your video
Video link na aagal SS muki do.
Example :
Original link : https://youtub.com/watch?v=00l4-0Hsl74&feature=youtu.be
Navi Link : https://SSyoutube.com/watch?v=00l4-0Hsl74&feature=youtu.be
Now click on DOWNLOAD SEVERAL VIDEO FORMAT
યુટ્યુબ વિડીયો કેવી રીતે ડાઉનલોડ કરશો ?
1. યુટ્યુબ વિડીયો ગૂગલ ક્રોમ બ્રાઉઝર માં ઓપન કરો.
2. એની વિડીયો લિંક છે એમાં https પછી youtube આગળ SS મૂકી દો. નીચે એક ઉદાહરણ આપું છું.
3. દરેક વીડિયોને આવી એક લિંક હોય છે. https://youtube.com/watch?v=00l4-0Hsl74&feature=youtu.be
4. આ લિંકમાં you tube ના આગળ SS મૂકી દો.
5. નવી લિંક આવી બનશે. https://ssyoutube.com/watch?v=00l4-0Hsl74&feature=youtu.be
6. લિંક ખોલ્યા બાદ થોડી રાહ જોવી. એટલે ડાઉનલોડ નું ઓપશન આવશે.
Post a Comment