History of Gujarat, Geography, Cultural Verse, Science and Technology, Indian Constitution E Book.
History of Gujarat, Geography, Cultural Verse, Science and Technology, Indian Constitution E Book.
Perfect Career Education (Nitin Patel)
Answer to Objective Questions: The following five topics are covered in one book
Total Page: 130 Size: 9 MB
History of Gujarat: Answers to 1000 Questions (Pages 1 to 19)
Geography of Gujarat: Answers to 1782 Questions (Pages 20 to 54)
Cultural Heritage: Answers to 915 Questions (Pages 55 to 70)
Science and Technology: Answers to 2146 Questions (Pages 71 to 112)
Indian Constitution: Answers to 1030 Questions (Pages 113 to 130)
ગુજરાત ની સંસ્કૃતિ સવાલ-જવાબ(26/10/2021)
પ્ર 1 ) શંખેશ્વર ક્યા ધર્મના લોકોનું તીર્થધામ છે ?
જવાબ:- જૈન
પ્ર 2 ) સોમનાથનું મંદિર ક્યાં જિલ્લામાં આવેલું છે ?જવાબ:- ગીર સોમનાથ
પ્ર 3 ) બૌદ્ર દેવી તારાની મુર્તિ ક્યાં પર્વત પરથી મળી આવી હતી ?
જવાબ:- તારંગા
પ્ર 4 ) સોમનાથમાં કઈ ત્રણ નદીઓનો સંગમ થાય છે ? જવાબ:- સરસ્વતી , હિરણ અને કપિલા
પ્ર 5 ) ખડાયતા વણીકોનું કોમ્પર્ક મંદિર ક્યાં આવેલું છે ? જવાબ:- મહુડી
પ્ર 6 ) ભાલકા તીર્થ શાને માટે જાણીતું છે ?
જવાબ:- શ્રી કૃષ્ણના દેહોત્સર્ગના સ્થળ તરીકે
પ્ર 7 ) સરસ્વતી મંદિર ક્યાં આવેલું છે ?
જવાબ:- સિદ્ધપુર
પ્ર 8 ) કાળકા શિખર ક્યાં પર્વત પર છે ?
જવાબ:- ગિરનાર
પ્ર 9 ) શ્રી અક્ષર પુરુષોતમ સંસ્થાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
જવાબ:- બોચાસણ
પ્ર 10 ) ગઢડા ક્યાં સંપ્રદાયનું તીર્થધામ છે ?
જવાબ:- શ્રી સ્વામિનારાયણ
ગુજરાત ની સંસ્કૃતિ સવાલ-જવાબ(25/10/2021)
૧ ) રાષ્ટ્રિય શાયરનું બિરૂદ કોને મળેલ છે ? જવાબ:-ઝવેરચંદ મેઘાણી
૨ ) જુગતરામ દવે આશ્રમ કયાં આવેલો છે ?જવાબ:-વેડછી
૩ ) તલગાજરડા ( ભાવનગર ) શાના માટે જાણીતું છે ? જવાબ:- મોરારિબાપુનું જન્મસ્થળ ( અહિં દર વર્ષે અસ્મિતાતા પર્વ ઉજવાય છે)
૪ ) જેસલ - તોરલ ની સમાધી કયાં આવેલી છે ?
જવાબ:- અંજાર ( કચ્છ )
૫ ) નર્મદાને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે ? જવાબ:- રેવા
૬ ) સાત મોક્ષદાયિની નગરીઓમાં ગુજરાતની કઇ નગરી નો સમાવેશ થાય છે ?
જવાબ:-દ્રારકા
૭ ) ગાયત્રી મંત્રમાં કોની ઉપાસના કરવામાં આવી છે ? જવાબ:- સૂર્યની
૮ ) હનુમાન ચાલિસાના રચયિતા કોણ છે ? જવાબ:-તુલસીદાસ
૯ ) પારસીઓનું નવું વર્ષ કયા નામે ઓળખાય છે ?
જવાબ:- પતેતી
૧૦ ) માતૃશ્રાધ્ધ માટે કયું સ્થળ જાણીતું છે ?
જવાબ:- સિધ્ધપુર
આ બૂક ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
▪️ *GPSC દ્વારા યોજાનાર આગામી પરીક્ષાઓ માટેનો અદ્યતન પરીક્ષા કાર્યક્રમ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો*
👉 અહીં ક્લિક કરો
Crack GPSC provides online and offline coaching for GPSC examination. You can prepare now
anytime, anywhere through videos prepared by TOP faculties of Gujarat. Crack GPSC provides
all the preparation materials in Gujarati Language.
This app will be useful in useful in all the Competitive Exams, Government Jobs, Bank Jobs, Entrance Exams as well as Private Jobs. GPSC preparation material is available to download in
PDF format.
Crack GPSC is an app for the students who are preparing UPSC, GPSC, Dy. SO (Deputy Section Officer), Dy. MAM (Deputy Mamlatdar), High Court Clerk, Belif, SSC (Staff Selection Commission), EPFO (Enforcement Officer), IBPS (Institute of Banking Personnel Selection), PI
(Police Inspector), PSI (Police Sub Inspector), RAILWAY, LIC, CO, HTAT (Head Teacher Aptitude Test), TAT (Teacher Aptitude Test), TET (Teacher Eligibility Test), CAT (Common Admission Test), TALATI, CLERK, SPIPA ENTRANCE, all competitive exams and All Government Job exams.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser
Post a Comment