How to register on CoWin platform?
How to register online for covid vaccine? | How to find the nearest Vaccine Center and Kovid Hospital?
How to Find Vaccination centre Near me in Covid-19
🅱️🎯 વેક્સિન મહાઅભિયાન શરૂઆત & યોગ દિવસ ઉજવણી બાબત
Click here to download notification 21 jun yoga day maha abhiyan
Click here to download minute to minute program details 21 jun
Click here to 21 jun international yoga day vaccination maha abhiyan official gr
WhatsApp has introduced a new feature in India that will help its users find the Covid-19 vaccination centre nearest to them. The messaging app will make use of a chatbot for the same, developed in collaboration with several health partners that will operate this, and some more of such helplines.
The development was shared recently by WhatsApp head Will Cathcart through a tweet. Expressing concern over the tough times being faced in India, Cathcart announced WhatsApp's ongoing efforts to support Covid-19 related helplines on WhatsApp for its users.
18 વર્ષથી વધારે ઉંમરના તમામ વ્યક્તિઓ માટે વેક્સિનેશન રજિસ્ટ્રેશન 28 એપ્રિલથી શરૂ થશે.
વેક્સિન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કેવીરીતે કરવું ?
How to register online for covid vaccine?
સૌ પ્રથમ અહીં આપેલ આ લિંક દ્વારા વેબસાઈટ ઓપન કરો..
👉 Link : https://selfregistration.cowin.gov.in
આ લિંક ઓપન કર્યા પછી રજિસ્ટ્રેશન માટેનો વિકલ્પ પસંદ કરવો.
એક નવું પેજ ખુલશે, તેમાં મોબાઈલ નંબર આપીને ગેટ OTP પર ક્લિક કરો. (એક નંબર પર એક વ્યક્તિનું જ રજિસ્ટ્રેશન થઈ શકશે)
મોબાઈલ નંબર પર એક OTP આવશે, (જે 3 મિનિટ સુધી માન્ય ગણાશે) તેને એન્ટર કરો.
OTP દાખલ કર્યા પછી એક નવું પેજ ખુલશે, તેમાં માગ્યા પ્રમાણેની તમામ વિગતો ભરો.
ફોટો આઇડી સિલેક્ટ કરો (તેમાં આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ, પેન્શન પાસબુક, NPR સ્માર્ટ કાર્ડ કે ચૂંટણીકાર્ડ) પણ માન્ય રહેશે.
ફોટો આઈડી પસંદ કર્યા પછી તેનો નંબર દાખલ કરો.
તમારું નામ, જાતિ, જન્મ તારીખ લખવાની રહેશે.
ત્યાર પછી તમારા નજીકનું વેક્સિનેશન સેન્ટર સિલેક્ટ કરવા માટે વિકલ્પ ખુલશે.
વેકસીન સેન્ટર પસંદ કર્યા પછી તમે કયા સમયે વેકસીન લેવા જઇ શકશો, તે સમય પસંદ કરો.
હવે, ફાઇનલ Submit કરી લો... તમારું રજિસ્ટ્રેશન થઈ ગયું છે, તેવો મેસેજ તમને મોબાઈલ નંબર પર મળી જશે.
When will vaccination registration be done for persons above 18 years of age?
Review places you’ve visited. Add photos, missing roads and places.
U.S. mortgage process
Origination
More experiences on Google Mapsકેન્દ્ર સરકારે વેક્સિનેશન માટે કોન્ટેસ્ટ શરૂ કરી
◆ વેક્સિન લગાવતો ફોટો શેર કરો અને જીતો 5 હજાર રૂપિયાનું ઈનામ
◆ વેક્સિનનું મહત્ત્વ આપતી એક ટેગલાઈનની સાથે તમારા રસીકરણનો ફોટો શેર કરો અને જીતો *5,000* રૂપિયા
◆ જાણો આ કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટેની પ્રોસેસ શું છે અને કોણે ઈનામ મળશે❓
👉 વધુ માહિતી વાંચવા અહીં ક્લિક કરો
REGISTRATION
Cowin પોર્ટલ પર Sputnik V રસી અપડેટ થયેલ છે
ત્રણ પ્રકારની રસી હાલ cowin સરકારી વેબસાઈટ ઉપલબ્ધ
1.કોવિશિલ્ડ (પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે 45 દિવસનું અંતર)
2. કોવેસીન (પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે 28 દિવસનું અંતર)
3.સ્પુટનિક v (પ્રથમ ડોઝ જ લેવાનો)
રસીના કેટલા ડોઝ મળે અને ડોઝ વચ્ચે કેટલા દિવસનું અંતર રાખવું તેની સમજ
Click here to registration Co-WIN Application registration
કોવિડ 19ની રસી નું કોવેકસીન ,કોવિશિલ્ડ કે સ્પુટનિક v નું રજિસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો
Post a Comment